________________
શ્રીરામયશરસાયન–રાસ.
૧૧૧
આદર દે અતિ બ્રાહ્મણ, આણે ધરમ–સનેહ.
રામ પધારીયાજી–આંકડી. આસણ માંડયા જૂજૂઆછ, દેતી અતિ સનમાન; શીતલ—પાણું પાઈજી, જાણે અમૃત–ખાન. રા. ૧ એતલે બ્રાહ્મણ આવીયજી, પ્રગટપણે પિશાચ, કેપ કરે અતિ કોબીજ, તામ વિખેરે વાચ. રા. ૨ એ કુણ મલે લુગડેછે, ઘરમેં ઘાલ્યા આજ; અગનિ હાત્રિ અપવિત્ર કીજી, કીધે કરે અકાજ. રા. ૩ નીકલ માહરા ઘરથકીજી, નહિતર તેડું હાડ; ભામને મુંહ ભુલસવાજી, આ લેઈ ઉમાડ. રા. ૪ શરણે આઈ સુંદરીજી, સીતા રાખી પૂઠિ; તે પિણ ન ટેલે પાપીજી, લમણ આયે ઊઠી. રા. ૫ પગ સાહીને ફરીયેજી, ઊછાલી આકાશ; નાખણ લાગ જેતલેજ, બ્રાહ્મણ પાયે શાસ. રા. ૬ પાડે અધિકી પીપડિજી, મિલી લેગ તિવાર ભેદ લહીને ભાષહીંછ, ફિટ ફિટરે ગમાર. રા. ૭ કીડી ઉપરિ કટિકડીજી, કરતાં શુભ ન હોય; કરૂણે આણ રામજીજી, દીયે છુડાઈ સાય. રા. ૮ તિહથકી ચાલી ગયાજી, બીજી અટવીમાંહિ, કાજલ વરણ શાવલીજી, પરમ ભયંકર પ્રાંહિ. રા. ૯
જલહર લાગે વરસવાજી, આય ગયે ચેમિાસ; વડતલે વાસ વસ્યાજી, આણી અતિ ઉલ્લાસ. રા. ૧૦
૧-કાળી–ભ્યામ. ૨-મેઘ-જલધર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org