________________
૧૧૦
શ્રી કેશરાજમુનિકૃત. ભાગ્ય વડે છે માહિરોરે, પ્રભુને દરશણ લાધરે. આ. ૨૮ કામત આદેશજીરે, દે મુજ પરતે આજરે; વાલિખિદ્ધિને છેડી રે, પહિલી કરી એ કાજેરે. આ. ૨૯ વાલિખિલ્લને છોડીનેરે, અસુર કર્યો પરિણામરે, વાલિખિલ કરજોડિ કેરે, પ્રણમેં પ્રભુજી રામરે, આ. ૩૦ રામતણું આદેશથીરે, દીધે પુરિ પહુંચાય રે, કલ્યાણમાળા કુમરીરે, દેખ્યાંથી સુખ પાયરે. આ. ૩૧ ઢાલ ભલી પણવીસમીરે, બદીર્મોચન નામરે, કેશરાજ શ્રીરામજીરે, કામ કરે અભિરામરે. આ. ૩૨
વિજા અટવી અતિક્રમી, મેહલતા બહુ ગ્રામ; મહાનદી તાપી અતિરિ, ઉરહા આયા તામ. પ્રાંત ગ્રામ યામા વિષે, અરૂણુએહવે નામ; નિરલજ ને નિરધન ઘણા, લેગ વસે નિરમામ. કપિલનામ અતિ કીધી, બ્રાહ્મણ મહા કુયાત; અગ્નિહોત્ર કરમાચરે, ગરેવે પૂરિત પગાત્ર. સુશર્મા સુખદાયિની, બ્રાહ્મણ ગુણની જાણ મીઠા બેલી માનિની, વસુધામાંહિ વખાણુ. સીતાને તિસ વ્યાપના, પાણી પીવા કાજ
અઈયા ઉણ ગામતે,વિષમ(મ) પથને સાજ. ૫ ઢાલ, ૨૬ મી. ધન જસતીજીએ દેશી. રામ પધારીયાજી, બ્રાહ્મણકેરે ગેહ;
૩ મનેહર. ૪ તરી ૫ અવયવ-શરીર વિભાગ.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org