________________
શ્રીરામયશારસાયન-રાસ. ૧૯ અસુરની સેના ઘણી, દલ-બલને નહીં પારરે, દેશ ઘાતને નીકલ્યારે, મિલી ગયા તતકાલરે. આ. ૧૭ સેનામે સેનાપતિરે, તરૂણપણે છે તાસરે; સત્યવતી અવલોકતાંરે, પાયે અતિ ઉલ્લાસરે. આ. ૧૮ અસુરોને તેડી કહે, ઉદાલેયા બાલરે; ધસમસ કરતા ધાઈયારે, રામ પ્રતે તતકાલરે. આ. ૧૯ લક્ષમણ ભાંખે રામસુરે, તુમહે રહે ત્રીયા પાસરે; ધનુષતણું ટંકારથીરે, અસુર ગયા તે નાશ. આ. ૨૦ સેનાપતિ સામંતસુરે, લાગે રાઘવ પાયરે, ચિરી સુણાવે આપણી રે, ઊભો આગલે આયરે. આ. ૨૧ કસુંબી નગરી ભલીરે, વેશ્વાનર અભિધાન રે, બ્રાહ્મણ સાવત્રી ધણી રે, (યા) આ સુત અગ્યાનરે. આ. ૨૨ રૂદ્રદેવ અતિ રૂકજીરે, કરતે કરમ કરશે. ચાર અન્યાઈમેં શિરેરે, વાજે અપજશ તૂરરે. આ. ૨૩ ચોરી કરતાં સાહિરે, શૂલીને આદેશરે; નૃપ દિધે તબ શ્રાવકેરે, છોડાવ્ય સુવિશેષરે. શિખ્યા દિધી મે ભણી રે, મ કરે એહ કામરે, (પા) પલ્લીમાંહિ આવતાંરે, મેં પાયે વિશ્રામરે. આ. ૨૫ પલ્લીપતિ એ હું હારે, તેજ પ્રતાપ પ્રચંડ રે, કેઇન હેવે સામુહરે, વરતે આણ અખડરે. આ. ર૬ બાયું રાણુ રાજીયારે, પાડું સગલે ત્રાસરે; આજ હવે મુઝ જાણી રે, દેવ તુમ્હારો દાસરે. આ. ૨૭ અવિનય ક આકરેરે, ખમળે મુજ અપરાધરે; ૧ ફર-નિર્દક. રે જંગલમાં એરેનું સ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org