________________
૧૦૮
શ્રી કેશરાજમુનિકૃત. વાલખિલ્ય ઘરેનાવહીરે, તબ લગે એ રાજાનરે. આ. ૫ પુરૂષવેશ ધર્યા રહી, બાલપણાથી જેઈરે; માતા મંત્રી બાહિરે, ભેદ ન જાણે કઈરે. આ. ૬ વસુધામે વિખ્યાત જીરે, ભૂપ કલ્યાણ સુમાલ; મંત્રી માટે તે કારે, રાજાતણે રખવાલશે. આ અર્થ ઘણે અસુરાં ભણી, આપિ બહુ આપશે, અર્થતણ અથી નહીં, અરૂ નવિ છેડે બાપરે. આ. સિંહદરથી રખીયોરે, વજકરણ નૃપ જે મરે અસુરાંથી ઉવારીયેરે, બાપ હમારે તેમરે. આ. ૯ રામ કહે તુ તુરત હીરે, પરહ ન કરસી એષરે; તાત છેડાવી તાહરે, આવું જાશુ વિશેષરે. આ. ૧૮ મહા પ્રસાદ કરી લીયેરે, કન્યા રાજા રૂપરે, લક્ષ્મણજીને વ્યાહીયેરે, મંત્રી કહે અનૂપરે. આ. ૧૧ રામ કહે વનવાસમેં રે, હોઈ આવાં જામ તબલગ થિર બયઠી રહેશે, પાછે સરિસે કામરે. આ. ૧૨ તહત્ત કહે દિન તીસરેરે, પ્રભુજી પશ્ચિમ રાતે; આગાને ઉઠી ચાલ્યારે, નૃપ જાઉં પરભાતે. આ. ૧૩ નદી નર્મદા ઊતરી, વિજા અટવી જાય; લેગાં તે વરજ્યા ઘણું, જાયે બે પરિવારે. આ. ૧૪ દક્ષિણની દિશી અનુસરીરે, કંટકી તરૂવર ભૂરી. મીઠે કો દિસે નહીં, જાયે મારગ ભૂરિ. આ. ૧૫ સૂણ અસૂણ તે નવિ ગિણેરે, ન ગિણે ઘાટ કુદ્યારે; દુર્બલને એ શોચનારે, બલિયાં ઉજડ વાટ. આ. ૧૬૩ ત્રીજે દીવસે. ૪ વિંધ્યાટવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org