________________
શ્રીરામયશારસાયન--રાસ.
જલક્રીડા કરવા ભણી, આયેા છે એક ભૂપ. કુંવરપુરના વાસીચે, નામે કલ્યાણ સુમાલિ; લક્ષ્મણને દેખ્યાં થયાં, રાચિએ રૂપ રસાલિ. આકારે કરી એલખી, એછે કેાઈ નારિ; આમ ત્રણ ભાજન તણા, વડ પાડુણા વિચારિ. સારૂં કહે છમસું નહીં, ભાઈ છઈ વનમાંહિ;
ત્રીસર સામ'ત જઈ, આયા લેઈ ઉટાંહિ. સ્નાન કરી ભોજન લેા, આરોગ્યા રઘુરાય; અતલાવે તે ભૂપને, સહિજપણે ન છિપાય. ઢાલ, ૨૫મી. વિ પ્રભુ કહૈં વિરાજે, તથા કુવિસન મારગ સાથે ધિધિગ—એ દેશી. આભલરે સીતા પતિકેરે, જિહાં જિહાં સ’ચાર; તિહાં તિહાંના કારજ સારે, કરી કરી ઉપગારરે. આભલરે સીતાતિ કેશ. કુવરપુરપતિ ખેલીારે, સ્વામી! સુહ્ા સુવિચારરે; વાલખિલ્ય રાજા ભલે રે, પૃથિવીના ભરતારરે. આ. ગર્ભવતી રાણી હુઇરે, એટલે અસુરાં આયરે; આંધી લીધે તે રાયજીરે, છેડાયા નવિ જાયરે. આ. રાણી જાઇ પુત્રિકારે, મત્રી ભાગ્યે પૂતરે; પુત્ર પનેાતાથી રહેરે, આગેહી ઘરસુતરે. આ. સિંહાદર સુત સાંભલીરે; થાપી વાત પ્રધાનરે; ૧-મોટા. ૨-પાણા-અતિથિ
૧ પુત્ર. ૨ ધરવ્યવહાર.
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭
૧
ર
૪
www.jainelibrary.org