________________
૧૦૬
શ્રીકેશરાજમુનિકૃત.
ઉછલીરે ગજ ઉપરથી બાંધીયાર, આણ્યા રામ હેન્નુરરે, ૫, ૪૮ રાજારે સિંહાદર પગ લાગિનારે, રાઘવસુ' ભાષ ́તરે; જાણ્યારે મે” નવિ પ્રભુજી તુમ્હે અચ્છેરે,કાં એ ફલ ચાખ'તરે પં. ૪૯ મ્હારારે ખમળ્યે એ અપરાધજીરે, આપે અખ આદેશ, માંહારે માંહા મે* મન મેલવારે, ભાખે તામ નરેશરે. ૫. ૫૦ અધનરે ખાધન છેડયા હાથસુર, મેલવીયા નૃપ દાયરે; ઘર ઘરરે ઘર ઘરમાર વધાવણારે, આનંદ વરસ્યા જોયરે. ૫. ૫૧ આધારે રાજ દ્વીયેા સિંહૈાદરેરે, રાઘવજીની સાખે; મેટયારે મેટચે તસ સેવકપણેારે, શ્રીમુખ ભાઈભાખે છે. ૫. પર કું'ડલરે મા માર્ગિ લીયા રાણી કન્હેરે, વિદ્યુતઅ‘ગને દીધરે; કીધારે નગરીમે' અધિકારીચેારે, પચામે' પરસીધરે. ૫. ૫૩ કન્યારે સિડાદર રાજાતણેરે, તીન સયાં પરિમાણુરે; આજરે આઠ અછે ભૂપાલનેરે, વ્યાહતણા મડાણુરે. ૫. ૫૪ લક્ષ્મણરે લક્ષ્મણ કહે વ્યાહૂ નહીંરે, વનવાસ જમ
તાંહિર;
પાછેરે પાછે પરિણેસ' સહીરે, રાજા નિજ ઘર જાહિરે. ૫. ૫૫ ઢાલજરે હાલ ભલી ચાવીશમીરે, રાજા રાખી ટેકરે; મુનિવરરે કેશરાજ પરતિખપણેરે, સરિયા કાજ અનેકરે. ૫. પદ્ દુહા. રાતિ રહી શ્રીરામજી, મલયાચલને જામ; જાતાં વિચમે' આવીયેા, દેશ સુનિર્જલ નામ. તિસ વ્યાપી સીતા ભણી, તરૂતલ લે વિશ્રામ; જલ લેવાને કારણે, લક્ષ્મણુ ધાયે તામ. આગે એક સરૈવરૂ, દી। અધિક અનૂપ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org