________________
શ્રીરામયશેરસાયન-રાસ. ૧૦૫ સેવારે સેવક રૂષી સાચવેરે, લક્ષમણ ભાખે તામરે; દેવલરે ડેવલમેં બયા અરે, સીતાસું શ્રીરામ ય, as ભૂપતિરે લક્ષમણુજી તિહાં આવીયારે, આણ્યા ઘરે બેલાયરે;
જનરે ભેજન ભક્તિ કરી ભલી રે, રામ તદા સુખ પાથરે. ૫, ૩૮ લક્ષમણરે લક્ષમણજીને મેકલેરે, રાજા પાસ તિવાર; જાણેરે એહ ઉપદ્રવ ટાલીયેરે, જગ મેટા ઉપગારરે. , ૩૯ રાજારે રાજા આણ મનાવીયેરે, ભરત ભલે ભૂપાલરે; એહજરે એહ ઉપદ્રવ ટાલિસેરે, સાંભલીને તત્કાલરે. પં. ૪૦ સેવકરે સેવકસું અનુશાસનીરે, રાજાજીની જે રે; પરણ્યારે પાછે લાતે મારિ રે, અણ પરણ્યાસ્યું હોય. ૫. ૪૧ એહજરે સામત છે ધુરે માહરે, મેહી સાથે ગુમાનરે; વાંકજરે વાંકજ કાઢી ને જઈ) શુદ્ધ કરેરે, તેરે સહી રાજાનો. ૪૨ પુનરપિરે પુનરપિલક્ષમણજી કહેરે, દીસે કેણ અન્યાય. પાલે પાલે નિશ્ચય ધર્મને રે, કહે થારો સ્યું જાય. ૫. ૪૩ આઘુંરે આઘુતે નવિ ખિંચીયેરે, ચિત્તમે આણી સયારે; સાયરરે સાયર અંતેહિ જાણીયેરે, ભરત ભૂપની આણરે. પં. ૪૪ ખીજીએ રે ખીજીએ રાજા અતિઘણું, નિસુણી ભરત વખાણરે; લેઈરે કયું નવિ જાયે એહ છે, પુરૂષાં વચન પ્રમાણરે. ૪પ લક્ષમણરે (લક્ષમણ) ભાખે તબ ભૂપાલનેરે ભેરાં મહિલે ભેર ઊઠી ઊઠી આવિ ઊતાવલા, જેઉં થાશે જેરરે. ૫. ૪૬ આયરે કરિ આડંબર આકરે, આપણુ પેરે અયાણુરે; લક્ષમણરે ઉઠાવી લીધું સહીર, હાથીને આલાનરે. પં. ૪૭ ત્રાસ્યારે ત્રાસ્યા વિધિ ખત્રા સહમું), નાઠા જાયે દરરે, .
૧ હાથીને બાંધવાને થાંભલે.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org