________________
૧૦૪
શ્રીકેશરાજમુનિકૃત. ભૂપતિરે ભૂપતિ ભાખે એ ભલે, દેવ ગુરવિણ દેખિરે, -માણુશરે માણશ તે નમનહીં, નેમ અછે સુવિશેષિરે, ૫. ૨૬ પિરષરે પિરષ તોએ કે નહીં, ધર્મત છે દિઢાવરે, *
કરે જિઉંહી કહે તિઉંહી કરે, ઓર ન કોઈ કહાવરે પં. ૨૭ ધર્મજરે ધર્મદ્વાર ઘ મુઝભણી રે, ધર્મ કરિવા જાઉરે, 'મહારેરે મહારે ધર્મ સખાઇયેરે, ધર્મથકી સુખ પાઉં. પં. ૨૮
એકહિરે એક ન માને રાયજીરે, આણે અતિ અભિમાન; રેકી રેકી રહૈ સહુ કોઈને આરતિ તો પઅસમાન. પ. ૨૯ લૂટેરે, લૂંટે દેશ દયામણેરે, રખવાલે છે નહિ કેયરે; તેહથી તેહથી દેશ દયાલજીરે, ગયે સુઉજડ હેયરે. ૫. ૩૦ હું પણ લેઈ કુટછે આપણેરે, અલગે ગયે અપાર; આલ્યારે વાલ્યા મંદિર માલીયારે, નાણે દયા લિગારરે. પં. ૩૧
હારીરે હારી તૃણની ટાપરી રે, લેગાં નાખી છે પાડરે; જાઉરે જાઉં લેવાને ખડ લાકડીરે, ઘરમેં નારિ કુહાડિરે. ૫. ૩૨ ભુડું ભૂડું તેરે ભલા ભણશે, દીઠું દરશન આજરે; દેવજીરે (વે) દેવતરૂસમદેવને રે, સરીયું વંછિત કાજ. પં. ૩૩ તેહના એહ વચન શ્રવણ સુરે, આણું દયા દિલમાંહિરે; દીધુ રત્ન સ્વર્ણમયી સૂત્રજરે, દારિદ્રહનૃપ પ્રાહિરે. પં. ૩૪ ચાલ્યારે ચાલ્યા પ્રભુ તિણ પુર ભરે, દેવલદેવ જુવ જુહાર ચંદ્રજરે ચંદ્રપ્રભુસ્વામી ભલે રે, પૂજીએ અષ્ટ પ્રકારરે. ૫. ૩૫ લક્ષ્મણરે લક્ષમણ પુરમેં મેકરે, તે ભૂપતિને પાસરે, - ઉત્તમરે ઉત્તમનર અવલેકરે, પાયે અતિહિ ઉલ્લાસરે. ૫. ૩૬
૨ ગુરૂ. ૩ મિત્ર-સખા. ૪ ચિંતા-ખ. ૫ બહુમાનરહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org