SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયોારસાયન–રાસ. જમુનારે જમુનારે' હું સુત ઊપનાર, વિદ્યુત અંગ ૧ ઉચ્છાહેરે. ૫. ૧૫ અનુક્રમેરે અનુક્રમ યાવન પામીયેરે, લેઇ ક્રિયાના સારરે; નયરીરે ઉજેણી આ ચલી રે, કરિવાને વ્યાપારે. પ. ૧૬ વેશ્યારે વેશ્યા કામલતા અચ્છેરે, તિણિ સે રાખ્યા સાઇ; ખાધારે ખાધા ધન સઘલા સહીર, રહીયે નિધન હોઇશે. ૫. ૧૭ રાજારે રાજાની પટરાગિનીર, શ્રીધવાનેકા કાનરે; કુંડલરે કુંડલ છે તે તેહનારે, ઘે મુજને તુ આનરે. ૫. ૧૮ તવહીરે તવહી ભાખે સુણિ સુંદરીરે, કુ'ડલ આવે દામરે; ચારીરે ચારી કરવાને ચાલિયુ’રે, કુડલ લેવાને કામરે. ૫. ૧૯ રાણીરે રાણી રાજાસુ કહેર, કાંરે ઉદાસી આજરે; દશાંગરે દશાંગપુરના રાજીયારે, મરવાના સાજરે. ૫. ૨૦ રજનીરે રજની વયરણુ હુય રહીઅે, કદિ પાઉં પરભાતરે, ભાઈ? ભાઈ સુતને ભાઈલારે, કરૂ સહુના ધાતરે. ૫. ૨૧ એહજરે એહુ મા મે સાંભળ્યેરે, કુંડલ-ચારિ યાજિરે; આયરે આયા તુમ્હે કહિવા ભણીરે, સાહસી મતી સાજીરે ૫. રર નિસુણીરે નિસુણી એહ પુરસાઝીયારે, કર નૃપ અધિક અપારૐ; વાતજરે વાત કર’તાં આવીયારે, દક્ષ--મલના નહીં પારરે. ૫. ૨૩ વિટિઆરે વિડિઓ પુરવર ઉપખે(રે)રે, ચંદનને જિમહીં સાપરે, આવણુરે આવણુજાવણ ન કે લહેરે, લેાગાંલાગેા પાપ(ય)રે, ૫. ૨૪ રાજારે રાજા દૂતજ મેાકલ્યારે, ભૂપતિ પાસે તામરે; મુદ્રારે મુદ્રા મુકી મરેરે, આવિ કિર પિરણામરે. ૫. ૨૫ ૧-પટરાણી. ૨ વીંટી-મુદ્રિકા Jain Education International For Private & Personal Use Only ૧૦૩ www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy