________________
૧૦૨
શ્રીકેશરાજમુનિકૃત.
હિસારે હિ'સા દ્વેષ બતાવીયારે, સમજ્યા તમ ભૂપાલ; શ્રાવકરે શ્રાવક હુવા સુંદરૂર, જીવદયા પ્રતિપાલરે. પં. છ દૈવજરે દેવ નમું અરિહ'તજીરે, ગુરૂ તે શ્રેય સુસારે; અવરાં શિર નામુ નહીરે, ધરમ રતન મેં લારે. પ. ૮ નરવરરે ઋષિ વાંદી ઘરિ આવીયારે, ચિત્તસું ચિંતે એમરે; કીધારે એડ અભિગ્રહ આકારે, નર નમવાના તેમરે. ૫. રાજારે સિ`હેાદર દુઃખ પામશેરે, કીજે કાંઈ ઉપાવરે; તેમજરે નેમ પલે જિમ આપણારે, દુઃખવિ પાવે રાવરે, ૫. ૧૦ ણિનીરે મણિની કીધી સુંદડીરે, માંહિ રાખ્યા રૂપ; શ્રીમુનિરે શ્રીમુનિ સુવ્રતસ્વામિનારે, એહ ઉપાવ અનૂપરે. ૫. ૧૧ માથેરે માથે ચહેોડી હાથને, ભલેા મનાવેા રાયરે; મનસુરે પગ વાંકે અરિહંતનારે, આધું કાઢયાં જાયરે. ૫. ૧૨ રાજારે રાજા રીસાણા ઘણું, જાણ્યા જબ એ મર્મરે; વાલ્હારે વાલ્ડે એહને હું નહીંરે, વાÈા જિનવર ધર્મરે. ૫. ૧૩ કરે કાઈક નર ઉપગારીયેરે, આવી ભાખે એહરે; ભૂપતિરે ભાખે એતે ક્યુ લહીરે, તો ફિર ભાખે તેરે. ૫. ૧૪ નગરીરે કુદપુરી રલીયામણીરે, તિહાં વસે છે સારે;
પ્રેમકી પ્રતીત દેત અભરા ભરત હૈ; ઞાન દેત ધ્યાન દેત આતમા વિચાર દેત. બ્રહ્મક બતાય દેત બ્રહ્મમે ચરત હૈ; સુંદર કહત જંગ સંત કહ્યુ દેત નાંહી, સંતજન શિદિન દેવાહી
કરત હૈ.
૧--વીંટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org