________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૧૦
દેશે જે ઉજ્ય નગરી ભલી, સિંહદર તિહાં રાય, ફરે રૂડેને રેલીયામણેરે, કેઈ ન સામુહ થાય. પં. ૨ વજજરે વાકર્ણ નામે ભલેરે, તેહને છે સામતરે; દાંગરે દશાંગપુરના રાજવીરે, ગિરિવાને ગુણવંતરે. ૫. ૩ હીરે હડે આહેડે ઘણેરે, ના ગિણે પાપ લગારરે પ્રીતિજરે પ્રીતિજવર્ધન નામથીરે, દીઠે તવ અણગારરે. પં. ૪ ઊભરે ઉભે કાત્સર્ગરે, પૂછે સામત તામરે; કિસુરે કિશું કરો ઉભા છતારે, કરાં આપણે કામરે. ૫. ૫ વનમેરે વનમેં કામ કિસે કરે, કરાં તપ ઉપવાસરે; જિ‘હિંથી કર્મ પડે છે પાતલારે, સાધીજે શિવવા સરે. પં. ૬ યત –કાઈ કહે સંતજન કર્છાહિ લેત નહિ,
સંતજન નિશિદિન લેવાહી કરત હૈ, પ્રથમ સુજશ લેત શિલહુ સંતવ લેત, ખિમા દયા ધર્મ લેત પાપણું ડરતહે; ઈદીન ઘેર લેત જોગકી જુગતિ લેત.
થાન લે ધરતë, ગુરૂક વચન લેત પ્રભુજીક નામ લેત, શુદ્ધહી આહાર લેત ભવજલ તરતહે; સુંદર કહિત જગ સંત કછુ લેત નાંહી, સંતજન નિશિદિન લેહિ કરતહૈ. કેઉ કહે સંત જન કછુહી દેત નાંહી, સંતજન નિશિદિન દેહી કરત હૈ; સાચે ઉપદેશ દેત ભલી ભલી શીખ દેત, સમતા સુજશ દેત કુમતિ હરત હૈ; મારગ દિખાય દેત ભાવહુ ભગતિ દેત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org