________________
૧૦૦
શ્રીકેશરાજમુનિકૃત. દેવ–પૂજા સુગુરૂ સેવા, દયાને પ્રતિપાલવે, સૂરવંશી સુજશ પાયે, કુલતણે ઉજવાલ. ૧૬
રાજા દશરથ બહુ પરિવારમું,
મનમેં હર કોરજ સારસું, સારસું કારજ હિવે હારે, રાજ બયઠે ઠામ, સત્યભૂતિ મુનીંદ આગે, કહે મસ્તક નામ; લેઈ સંજમ કાજ સાર્યો, ઢાલ એ તેવીશમી, કેશરાજ કહે સેહિ ધન નર, જસ ધર્મસું મનસ રમી. ૧૭
ચાલતાં ચિત્ત ચાવશું, આણું તાં ઉલ્હાસ; ચિત્રકેટ દિન કેટલા, રહીયા કરી નિવાસ. ૧ આગે જાતાં આવી, અયવતી વરદેશ, નિર્ભુજન થાનિક જઈ, લે વિશ્રામ નરેશ. ૨ સત્યવતી થાકી ખરી, વડતલ "લે વિશ્રામ; લક્ષમણ સાથે બેલીયા, ઇહી અવસર શ્રીરામ. ૩ ઊજડ હે દેખીચે, અબહીકે એ દેશ; કે મિલે તે પૂછીયે, સાં છે સુવિશેષ. ૪ પંથી પરગટે નામથી, વાતમેં વાચાલ;
આવી આગે નીસર્યો, પૂછે તબ ભૂપાલ. પ તલ ૨૪મી. ધોબીડારે જેરે એલાં લુગડાંરે- એ દેશી
jથીડા વાત કહે ધુર છેહથી, કાં એ ઊજડ દેશરે; દસેરે દીસે છે સોહામણું, વારૂમાંહિ વિશેષરે.
પંથીડા વાત કહે ધુર છેતુથી . ૧ સર્વે જેમ-એ પણ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org