________________
શ્રીરામયશારસાયન-રાસ.
જનક દોષ ન દોષ ભરતહિ, દોષ છે એ માહુરી; ત્રીયા-સુભાવે મે કુભાવે, કીયા અવિનય તાહુરી. ૧૨ નારી સહીજે કલિકારી કહી, પથ્થર ભજેવાને ઉમહી; ઊમહી અધિકા કરણ ભુંડા, દીયેા દુઃખ રાજાભણી, અપરાજિતાને સુમિત્રની, કરી અતિ ખીજાવાણી; કુલરીતિ લેપી ઘણું કાપી, એહુ અવગુણુ માયના, હાય સાયર સહા સઘલા, સુર્ણા નદ સુરાયના. ૧૩ એમ કહતી . આંસુ નાખએ, વલી વલી? વારૂ ભાખએ,
ભાખએ વારૂ વચન ચાર્, ા ન માને રામજી, તાત દીધા રાજ ભરહિ, શાખ મુજ અભિરામજી; તમ જીવે હુઇ જીવું, વચન કમ લેાપાયજી, આપ—ભાઈ કહ્યુ કરિવેા, સહીસુ સુણી માયજી, ૧૪ સીતાયે આણ્યા જલ સુવિવેકજી, રામ કરાયે ભલા અભિષેકજી,
અભિષેક કીધા નામ દીધા, ભરત ભલ ભૂપાલએ, સામત મ`ત્રી શાખિ રાખી, મેટીયા જ જાલએ; માય પ્રણમી ભરત ભૂપહિ, ભાલામણી ભલિપરજની, દે' દક્ષિણ દિશિ ચલ્યા, નહીં હીજ તિઅરજની. ૧૫ પુરી અજોધ્યા આયે ભરતએ, રામાદેશે રાજ કર તએ,
૯૯
રાજ કરવે લાગ સુખીયા, નહીં અસુખ લિગારએ, ધર્મ-કર્મ સમાચરે ચલ‘ત અધિકા, રાજતેજ અપારએ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org