SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિવૃત. ગામ-નગર–પુર–પાટણે, કિહાંહી ન રહાય. ૨ રાજ નઝેલે ભરતજી, આક્રોશે નિજમાર્ય; રામ અને લક્ષ્મણુતા, વિરહ ખપે નહી જાય. ૩ ચારિત્રને ઉતાવલે, રાજા દશરથ તામ; સામંત મંત્રી મોકલી, બડાવણ શ્રીરામ. ૪ પશ્ચિમ દિશિ જાતાં થકાં, આણી પહુતા તેહ; કરી ઘણી અરદાસ પિણ, રામ ન માને તેહ. ૫ પાછા વાલે રામને, તે પાછા ન વલંત; જાણે કદહી બાહુડે, તિહાંથી સાથ ચલત. ૬ ઢાલ, ર૩ મી સુણ મેરે જીવતા શીખજ દીજીયે એ દેશી. આગે જાતાં અટવી આવએ, નર નવિ દીરસે અધિક ડરાવએ, ઊલાલે. ડરામણું અટવાય માંહિ, ન દીસે બિહામણું, ઉહાં ઉભા હેાય ભાખે, અયોધ્યાપુરને ધણી; સામત મંત્રી ઘરે જાવે, કષ્ટ અ છે આગે ઘણે, કુશલ કહીયે માય–બાપને, આજ તાંઈ અડુ તણે. ૧ પુર્વ તાલ. ભાઈ ભરતહિ, હમ કરી માનીયે, તાત સરીખે એ, સહી કરી જાની. ઉલાલે. જાણુ ભાઈ ભરતજીને, અનંત કે મતિ કર, બાપ જાયા સહ સરિખા, પાટપતિ તે ઉ ખરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy