________________
શ્રીરામયશારસાયન-રાસ.
તાતતણે પગે લાગિને, માજીને પરિણામહે; કરિને લાગે ચાલિવા, માય શિખ દિયે તામહે. રા. ૩૧ વચ્છ! સ્વછ મતિ તાહિરી, ખરે મને તુઝમાંહિહે; સાથ ન તજિ ભાઈને, લેગ વચન એ પ્રાંહિહે. રા. ૩૨ જાઈ મિલે ઊતાવલા, કાંઈ કરે વિલંબહે; રામ તાત કરી માનિજે, કહે સુમિત્રા બહે. ર. ૩૩ કાશલ્યા પગે લાગિને, ચાલવું લાગે જામહે; કિશલ્યા કહે માતજી, લમણુ સાથે તામહે. રા. રામ ગયે તુંહી જાય છે, મારે કવણ હવાલહે; લક્ષ્મણ કહે માતા સુણે, ન તજું રામ-ધૂમાલહે. રા. ૩૫ વનવાસે એકાકીયા, આપ રામજી જાત; હું ન કસું સેવકપણે, તે લાજે સુમિત્રા માતહે. ૨. ૩૬ તીનેહી માણશ ચાલીયા, આણુતા આણંદહો; સાયરની પરે દેખીયે, રત્ન ગયાં નહીં મંદહે. રા. ૩૭ રાજા રા આવીયા, આવિ પરિવારો; બાલ અને ગોપાલજી, મિલીયા લેગ અપારહો. રા. ૩૮ પગે લાગી વડાવીયા, માતાજીને રાય; કરી દિલાસા લેગની, રાઘવ-વન જાય. રા. ૩૯ ઢાલ ભલી બાવીશમી, રામ હવે વનવાસ; કેશરાજ શુભ કર્મથી, હેશે લીલ વિલાસ. રા. ૪૦
ગામ ગામના ... પતિ, કરે ઘણી અરદાસ; દેવ ઈહાં થાનક કર, આ છે મહાસ વાસ. ૧ રામ ન માને વાત એ, ચાલ્યાહી ભલ જાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org