________________
૯૨
| ૨૨
શ્રીકેશરાજમુનિવૃત. નગરિતણી નારી મિલી, રેવતી અસરાલહે; ઉભયકુલ અજવાલીયા, આજ અછયા બાલહે. રા. ૧૯ પતિવ્રતામાંહિ ઘણે, સરાહે સુવિશાલહે; જનક સુતા ધન જગતમેં, પતિ ભક્તિ એહ ચાલહે. . ૨૦ કષ્ટ ઘણે વનવાસને, ભય નવી જાણે જેહહે; ચાલી પિયુ સંગે સહી, ન ગિણિ મમતા રેહેહે. ર. ૨૧ હરખ જિસે થે સયંવરે, તયહિ વનવાસહે; કઈય ન દીસે આંતર, સાહિસને સ્યાબાશ. રા. આનન તે અતિઊજલે, આરતિ નહીં લવલેશહે; ભાગ્યવતી એ ભામિની, પિયુ સાથે પરદેશહે. ૨. ૨૩ લમણુ કાપે કલકલ્ય, કાલે પીલે થાય; જાણે અબ કીજે કિસ્મતે ન કઈ ઠહરાય. રા. ૨૪ કાંઈ ચલે થીવરતણી, રામ શિરેથી માંડહે; નર તે સરલ સ્વભાવીયા, કપટપુટી એ રાંડહે. રા. ૨૫ અણુ ઊતારણ શિરત, તાતે કી સુવિચાર; * ભરથ ભલે ભાઈ, કાંધે લીયે એ ભારહે. રા. ૨૩ ભરથથકી ઉદાલિને, નૃપ પદવી આજહે; રામરાયને આપિને, સારૂં વંછિત કાજહે. રા. ૨૭ રામ ન લેસ્ય રાજને, દુઃખ પામે સ તાતહે; એત ઉતપાત ઉઠાવણે, કરૂં વિમાસી વાત. રા. ૨૮ દુખ મતિ પ તાતજી, ભરત કરે એ રાજહે; રામ ચવ્યાં હું ઘર રહે, તેને પામું લાજ. રા. ર૯ એકરૂપી હેઈને, રહિસું પ્રભુને સાથે હે; ખિજ મતિ તે કરિશું ખરી, સુજશ દીયે જગનાથે હે. રા. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org