________________
શ્રીરામ શરસાયન-રાસ. ૯૧ બલને પેખી પંખીયે, તૂટી પડે તતકાલહે; નારી નયણે નિરખતાં, ઊપજતહીં જ જાલહે. રા. ૮ માની હમારી શીખડી, મતિ જાયે પ્રિયલારહે; સાસૂની સેવા કીયા, પિયુ સે સો વારહે. ૨. ૯ આઈ ! એવું કાં કહે, મેં અલગું ન રહાયહે; નારી કહી તનુ છાંહડી, સાથિ રહી સુખ થાય. રા. ૧૦ આલું સુખ સંસારને, જેતે પિયુ વિણ યહે; પિયુ સાથે દુઃખહી ભલે, ઈમ ભાખે સહુ કેય. રા. ૧૧ પુરસત અર્ધાગના, નારીને તે નામહે તે કહે અલગી કિમ રહે, પિયુ નામે વિશ્રામહો. રા. ૧૨ જિહિનારિ પિયુ માનિયે, તિહિમાનિ જગદીશ નારી તે તેહિજ ખરી, નાથ નમે નિશિ દીસહો. રા. ૧૩ પ્રિય આગે સંચરે, નારી પાછે જાહે; ચરણ કમલની રેણુકા, તને લાગાં સુખ થાયહે. રા. ૧૪ પિયુને સુખ અવલેતાં, નયણુ અમીય ભરાય; દુઃખ તે બહુ વરસાંતણે, તતખિણ માંહે પુલાયો. દે ૧૫
જલહરને પૂઠે થકી, વિદ્યુત જિમ શોભાય; તિમ પિયુજીની પાખતી, નારી રહે શેભાયહે. રા. ૧૬ એમ કહીને નીસરી, લહી સાસૂ આશીષહે; આતમરામજ રામજી, નરમે એહ જગશિહો. રા. ૧૭ હોઈ છે હશે વલી, જે પતિ ભગતી નારી; તિણમેં આદિ ઉદાહરણે, સત્યવતી અવધારીહો. રા. ૧૮
૧ રજ. ૨ મેવ. ૩ વિજળી.
ational Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org