________________
શ્રીરામ રસાયન-રાસ. સામંત મંત્રી ઉહાંહી રહીયા, આંખિ આંસુ ઢાલવે, પિગ જમારે માહિએ, રામ તજી ઘર ચાલ. ૨
પુર્વ ઢાલ, તીનઈ માણશ તેહ તરંગિની, ઉતરીયાંરે ઊંડીથી ઘણી.
ઊલાલે. ઘણું ઊડી નદી હતી, તીરને કાંઠે ગ્રહે, સામત મંત્રી દષ્ટિ માંડી, સામુહ જોઈ રહે; રામજી આઘા પધાર્યા, દૃષ્ટિથી અલગ થયા, સામંત મંત્રી ઘરે આવ્યા, રાય દશરથને મિલ્યા. ૩
પૂર્વ હાલ. રામ ન આવે ભરત બોલાવી, રાજા દશરથ શિર ડોલાવીયે.
ઊલાલે. ડેલાવી દરશથ મસ્તક, ભરત ભૂપ ભાખે ભલે, રાજ પાસે આરતિ ટાલે, કહે નૃપ ઊતાવળે; ભરત ભાખે રાજ ન કરૂં, કેડિ વાતે એકએ, રામ આણું પ્રેમ ઠાણું, કરૂં વિનય વિવેકએ. ૪
પૂર્વ ઢાલ, રાણી આવી કેકચી ભાષએ,
રાજ ન ચાલે રાઘવ પાખએ. ૧નદી. ૨-વગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org