________________
૮૮
શ્રીકેશરાજમુતિકૃત. એ નિસુરે અમિય સમાનડા, રામ વચન અભિરામ, મંત્રી સરરે તેઓ જેટલે, ભરથ ભણે છે તારે. એ. ૧૨ હું પ્રભુ સાથે થાર્યું સંયમી, અવર ન બીજી વાતારે; જેઠ બંધવ પદવીને ધણી, વસુધામાંહિ વિખ્યાતારે. એ. ૧૩ કહી સુણીરે મનમેં નાણયે, આપ વિચાર્યું કામેરે; કરતાં દુર્જન લેક હસે નહીં, અરૂં વધે બહુ મામેરે. એ. ૧૪ ભૂપતિ ભાખે તું વછ કાં કરે, મુઝ પ્રતિગ્યા ભરે; મેં વર દીધે થે તુઝમાતા ભણી, જબ જીત્યા છે()જગેરે.એ.૧૫ સો વર થારી માયે માગીયે, મેં પિણ દીધે દેખેરે; માત પિતાની આજ્ઞા પાલવી, તુહ શાને સુવિખેરે. એ. ૧૬ રામકહે તુહને રાજની, નવિ છે વાંછા કરે; તાત તણે વચન ન લે એણે, હીયે વિમાસી જોઈ. એ. ૧૭ આંખે પાણી નાખે તે ઘણો રે, બેલે ગદગદ વાણી રે; ચરણ કમલ શ્રીરામ તણા નમી, દો કર મસ્તક આણું. એ. ૧૮ ઘણું કિસી કેલવણું કરૂં, સે વાતાકી એકેજી; રામ છતાં હું રાજા નહિ થઉં, મારી યાહીજ ટેકેરે. એ. ૧૯ રાજાજીનું રામ તદા કહે, ભરત વચન એ સાચે રે; હું વનવાસે જાઉં છું સહી, પાલો તુમ્હારી વારે. એ. ૨૦ આજ્ઞા લઈને પગે લાગીયે, મુરછાણે તબ બાપરે; ભરત સુભાઈરાવે છે ઘણો, હાથ ગ્રહે સર ચાપરે. એ. ૨૧ પદ પંકજ પ્રણમે માજી તણું, વચન વદે સુસનેહેરે; થોરે નંદન હું છું જેહ, તેહરે ભરત ગિણેરે. એ. ૨૨
-
૧-બાણ. ૨-ધનુષ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org