________________
શ્રીરામય રસાયન-રાસ. ૮૭ કિશું કરેલું પાછું એકત્રી, વાસર દુભર થાયે. ૧
એ વિધિ વિલસિત જા નવિ પડે. જે અતિ મતિ સાજીરે, અણુ ઘડિયો ઘાટ ઘડે ઘણે
ઘડિયે નાખે ભાંજરે. એવિ. ૨ પ્રભુજી તેરે રાખે નહિ રહે, તે હું સુતને રાખું રે; વર ભંડારે જેહ છે માહિરે, તે હું આજજ ભાખુંરે. એ. ૩. વિન(નય) કરીને વનિતા વીનવે, પ્રભુજી કરે પરસાદરે; આપિ વર મુજ જે મુજ ભાખીયે, જિમ પામું અહલાદો. એ. ૪ ભૂપતિ ભાખે ભામની સાંભલે, જે ચાહે તે માગેરે;
ચરણ નિષેધન ટાલીને સહુ, મા માગી મારગે લાગેરે.એ. પ પ્રભુજી તુમ્હતે થી સંયમી, ભરત ભણી દેવે રાજે; બેલી વાચા પાલે આપણી, ઊરણ થાવે આજે. એ. ૬ એમ સુણીને સ્વામી કહે સહી, અબહી નવિ લીયે કાંઈરે; એટલે લમણ-રામ પધારીયા, તબ લાવ્યા(વા)તબરાઈ. એ. ૭ કેકચીને સયંવર મંડપે, મંડી થે સંગ્રામેરે; કેકચીરે હુઈથી સારથી, હું જીત્યે થે તારે. એ. ૮ મેં વર દીધે થે ઉણ અવસરે, સાતે અબડું આપું રે, દેશ વિદા(લા)યત પદવી આપણી, ભરત ભણું અબ થાપુર. એ. ૯ રામ કહેજી અતિ અભિરામજી, એતો આ છે કામેરે; રામ અછેરે સેઇ ભરથજી, ભરથ અ છે સેઇ રામેરે. એ. ૧૦ આંખિજ વામી ને એ દાહિણી, એક સરખી એ હોઈ, . પ્રભુજીને તે છો સરિખા, ભરથ અને હું દેઈર. એ. ૧૧
છે
ઉણ અવ
કશ વિદલાઈ
૧-ચારિત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org