________________
૮૬
શ્રીકેશરાજમુનિવૃત એમ સુણીને આઉટ, કુલનંદન નૃપ કીધ; સા. યંજય સાથે કરી, રાજા સયમ લીધ. સા. ૨૪ હ. સ્વર્ગ સાતમે ભગવી, સુર સુખને વિસ્તાર; સા. સૂર્યજયચવી તું હુ, દશરથરાય ઉદાર. સા. ૨૫ હ. રતનમાલિ આવી હ, જનકરાયજી એહ; સા. કનક જનકભાઈભલે, ઉપમન્યુ સનેહ. સા. ૨૬ નંદીવ સુરલેકના, ભેગવિ સર સુખ ભૂરિ; સા. સત્યભૂતિ એ હું થયો, સૂરિશિરોમણિ શૂરિ. સા. ર૭ હ. એમ સુણીને વયરાગી, પ્રણમ્યા ગુરૂના પાય; સા. રાજા મંદિર આવી, લેગ લીયે બેલાય. સા. ૨૮ હ. પુત્ર પનેતા પૂછીયા, પૂછયા વડ મંત્રીશ; સા. પૂછી સઘલી રાગની, સંયમ સાથ જગીશ. સા. ૨૯ હ.
એહિ વીશમી ઢાલ, પૂર્વ ભવાંતર ભેદ, સા. કેશરાજ ગુરૂ ભાષી, ટલીયે સઘલે ખેદ. સા. ૩૦ હ.
દુહા. ભરત (ભ)ણે પ્રભુજી સુણે, હું વ્રત લેશ લાર; હેત ન જાણે આપણે, તે સાહિ ગવાર. ૧ પહિલે દુઃખ.......કએ, વિરહ તુમ્હારે હે;
અરૂ સંસાર વધાવણે, દે દુઃખ દેખે કે . ૨ ઢાલ, ૨૧ મી. યે મિલશેરે મુનિવર એહવા.
એ દેશી. કે કહીયેરે ચિત્તનું ચિંતવે, પતિ-સુત દેઈ જાયે.
૧–રાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org