SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ : 5' - શ્રીરામયરસાયન–રાસ. રત્નમાલિ વિદ્યાધરૂં, વિદ્યુતવલી નારી; સા. સૂર્યજય સુખકારી, પુત્ર ભલે અવધારિ. સા. ૧૨ હ. રત્નમાલિ નૃપ ચાલીયે, સિંહપુરીને ઇશ; સા. વજ નયનને પીવા, મનમેં આણી રીસ. સા. ૧૩ હ. સિંહપુરીને બાલ, બાલે અબલા બાલ સા. પશુ-પંખી શ્રીના ટલે, દઈ રહો વિકરાલ. સા. ૧૪ હ. પૂર્વ જન્મતણે ભલે, પુરોહિતહિને જીવ; સા. ઉમળ્યું તે નામથી, દેવ દયાલ સવવ. સા. ૧૫ સહસ્ત્રાર સુરલોકથી, આવી બોલે એમ; સા. ઉતકટ પાતક એહવું, તુમ્હને છૂઝે કેમ. સા. ૧૬ ભરિનંદન તું હતું, પૂર્વજમારે રાય; સા. માંસ તો થે તે સહી, વિપ્ર ખવાડયે આય. સા. ૧૭ હ, સેહિ પરહિત એકદા, સકંધ હણું ગજ થાય; સા. સૂરિનંદન રાયજી ઘરિ, અણુઓ ગહિતાય. સા. ૧૮ સે હાથી રણમેં હ, ભૂરિ સુનંદન ધામ, સા. ગધારીઉરે ઊપને, અરિસૂદન તસુ નામ. મા. ૧૯ હ. જાતીસમરણ પામી, લીધે સંયમભાર; સા. કલ્પ આઠમે દેવતા, સહુ દેવ ઉદાર. સા. ૨૦ હ. રિસનંદન પામી, અજગરને અવતાર, સા. દાવાનલમાંહિ બલ્ય, કર્મ ન મૂકે લાર. સા. ૨૧ હ. નરગ પહું તે દૂસરે ઉહહી હું જાય; સા. સમજાવ્ય તિહિ કારણે, એ તુ હુ રાય. સા. ૨૨ હ. માંસ તજીને વાવ, તેહના એ ફલ લાધ; સા. આજ હું હવે આકરે (સે) કાંઈ કરે અપરાધ. સા. ૨૩ હ " . : * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy