SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિકૃત. સુખ દુઃખના અવદાસજી, વાંદે જમારે જાત. સાધુજી. ૧ હમસે ભાખે એહ. સેનાપુર છે સુંદરૂ, ભાવનસાહા સુજાણ; સા. પત્રીથી તરૂ દીપકા, તપતિ અયાણ. સા. ૨ હ. સાધારી નિંદા કરે, ભવમેં ભમી અપાર; સા. જીવતે હારે ઊ અછે, આગે સુણે વિસ્તાર. સા. ૩ હ. ચંદ્રપુરી છે સુહામણી, ધનઘરે સુંદરિ નારિ; સા. વરૂણ નામે સુત જાઈયે, વરતે સુવિવહાર. સા. ૪ હ. સાધારી સેવા કરે, સરધાલું સમભાય; સા. સુખ દુઃખના અનુસારથી, મતિ તે ઊપજે આય. સા. ૫ હ. ધાઈખડે જાણીયે, ઉત્તરકુરૂ વરખેત; સા. યુગલપણે તિહાં ઊપને, શુભાર માને હેત. સા. ૬ હ. તીન પત્યને આઉખે, ભગવી સુરસુખ સાર, સા. પુખલા નામે છે પુરી, પુખલાવતી મઝાર. સા. નદીસ રાજ ભલે, પૃથવી રાણું હોય, સા. નંદીવરધન નામથી, નંદન નીકે જોય. સા. ૮ નંદીવર્ધનને દીયું, રાયે રાજ તિવાર; સા. યશોધર ગુરૂ પાખતી, આપ હુવા અણગાર. સા. સાધુતણ વ્રત પાલીયા, પંચમે કલપે દેવ; સા. જય જયકાર હવે સહુ, સારે સુરવર સેવ. સા. ૧૦ હ. પૂર્વ વિદેહે જાયે, વૈતાઢ સુવિશોષ; સા. ઉત્તર શ્રેણિ જાણીયે છે, શશિપુર નામે દેખ. સા. ૧૧ હો ૧. સાધુઓની. ૨. પાંચમે દેવ લોકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy