________________
૮૩
શ્રીરામયરસાયન–રાસ. પિગલદેવે તું હર્યો, નિજ વયર વિચારિહે; તું વધિઓ ખગ મંદિરે, ઘર એહ કુમારહે. સી. ૨ જાતીસમરણ પામીયૂ, ભામંડલ દેખે હે; સાધુ વ સાચે સહુ, મનમેં સુવિશે . સી. ૪૩ મૂછઈ ધરણું પ, ઉઠાઈ લીધો, પગે લાગે સીતાતણે, અવિનય કીધે. સી. ૪૪ સીતા દઈ આશીસજી, ચિર જી ભાઈ: કરે ઘણું પગે લાગણી, માવિત બેલાવીહા. સી. ધાઈ મિલિયા રામજી, લેઈ કંઠ લગાઈ હો; મિશ્રીથી મીઠી ખરી, જગ એહ સગાઈહિ. સી. ભામંડલ પટ થાપી, આપણુપે રાજાહ વયરાગે વ્રત આદરે, ગુરૂ તારણ તાજાહે. સી. સાધુ નમી રાજા નમી, નમી રાઘવ રાયા; ભામડલ સીતા નમી, નિજમંદિર આયા હે. સી. ૪૮ ઢાલ ભલી એગુણીસમી, સીતા પરિણવહે; કેશરાજ શ્રીરામને, પટનારિ સુહાવહ. સી. ૪૯
દુહા. સત્યભૂતિ નામે ભલે, સત્ય વદે સુવિશાલ; શાસનસાહ વધાવણે, ષટકાયા પ્રતિપાલ. ૧ વિધિસુ દેઈ પ્રદક્ષિણા, કર જોડે નરનાથ;
પ્રશ્ન કરે પરગટપણે, નિસુણે સઘલે સાથ. ૨ હાલ, ૨૦ મી. મહાવિદેહ ક્ષેત્ર સેહામણે–એ દેશી
અથવાથ્વીધાં કર્મ ન છૂટીચું-એ દેશી. હમસે ભાખે એડજી, પૂર્વ ભવાંતર વાત; સાધુજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org