________________
૮૨
શ્રીકેશરાજમુનિકૃત.
હું હું
સી. ૩૪
સી. ૩૫
સુધા' પાવ પડે નહીં, ચલતા પથીસે હૈ; કરતે ખાસતા,રૂપાલા દીસેહે. સી. ૩ દાંત પડયાં આખા થયા, મુખ લાલ ખિર તીહેા; નારિન આવે આસની, વિસાર કરતીહૈા. ૐતે તે ઘટેજ તનુ લીલરી, કાને ન સુણાયેહેા; કર કુપે શિર ધૃજણી, બુઢાપે આયેહે. સી. ૩૬ બુઢાપાકા દોષ એ, રાજાજી જાણેહે; વિષયથકી મન વાલીકે, વૈરાગે. આણુહા. સત્ય(પૂ)તી નામે ભલેા, મુનિવર ચઉનાણીહૈ; વનમે' આવી સમેાસર્યાં, ગુરૂ આગમ-જાણી. પુત્રાંસું તથ્ય રાયજી, વહૂ વરને સામૂહે; વદનકાજે આવીયા, પુરલેાગ ઉલ્હાસૢહા. દેઈ પ્રદક્ષિણા સાધુના, પદ્મપ`કજ વઢ્ઢા, સનમુખ સેવા સાચવે, ભવપાપ નિક‘દેહેા. ચંદતિ સુત નારીસું, ખેચર પરિવારેહે; રથ આવર્તજ પર્વતે, જઈ દેવ જીહાહા. મહુડતાં નિજરે પડયા, ઋષિરાય વિરાજેહા; આવીને સેવા કરે, ઋષિ દેશના ગાહા. સી. ૩૯ અભિલાષી સીતાતણા, ભામડલ દીઠાહેા; માત પિતા સુતનારિના, ભવભાષિત મીઠાહા. સી. ૪
સી. ૨૬
સી. ૩૭
સી, ૩૮
Jain Education International
all.
ભામડલ સીતામઢી, જુગલપણે જાયા; માત વિદેહા જાણવી, કહિને સમજાયેહે. સી. ૪૧
૧. પગ, ૨. રાગી, ૩, તેજ, ૪. શરીર.
For Private & Personal Use Only
३२
www.jainelibrary.org