SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયરસાયનશાસ. ૯ જનક કહે જાણે નહીં, રામ મહા બલવત; મેં દીઠે સંગ્રામમે, પિરૂષને નહીં અંત. ૫ સમજાવી સા સુંદરી, પુછ ધનુષ ઉદાર; મંડપ માંડી તેડીયા, રાજા રાજકુમાર. દિય-ભૂષણ ધારકે, સખિયાને પરિવાર, મંડપ આવી જાનકી, ઇંદ્રિાણુ અવતાર. ધનુષતણી પૂજા કરી, મનમેં સમરે રામ; મનસા–વાચા-કર્મણ, અવરાંસું નહિ કામ, ૮ તાલ, ૧૯ મી. કાના પ્રીતિ લાગેહે–એદેશી. સીતારામ રાચી, જેમ ચકરી ચંદસું, એ પ્રીતિહી સાચીહા, સીતારામ રાહે. ભૂચર ખેચર રાજવી, ભરમાણુ ભારી; ભાગ્ય વડે તે ભૂપને, એ પાવે નારીહો. સી. નારદ ભાષી જેવી, સા તેહવી જોઈ ભામંડલ ભૂયે પડયે, અતિ પરવશ હાઈહ. સી. જનકરાય તિહાં આઈકે, એ સાચ કહાવે છે, ધનુષ ચહેડે મુજબલે, એ કન્યા પાવે. સી. ૪ ઉઠયા કડિ કાઠી કરી, જે રાય સનરાહે; ધનુષ ચહડણ કારણે, શુરામાંહિ શૂરાહે. સી. ૫ સાપાં સાથે વીંટી, નાવે ગહતાઊહો; ફરસીહો કે ના શકે, જે ગાઢા તાલહે. સી. ૬ જવાલા મૂકે છે ઘણી, દાઝતા ભાજી અમુખા અલગા રહ્યા, દમનમાંહે લાજીહે. સી. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy