________________
શ્રીકેશરાજમુનિકૃત. ઇહિ અવસર શ્રીરામ, લીલાગતિકારીહે; ધનુષ સમીપે આવી, આછો અવતારી. સી. ૮ ચંદ્રગત્યાદિક રાજવી, કરતા અતિ હાર; ખેચર એ તન ઠા , એહને શી આશરે. સી. ૯ ૧વાપાણી જિમ વજને, રાઘવજી ઉરહે, શાંતિ કરી અહિ અગનિને, કર સાથે ફરહે. સી. ૧૦ વેવતણી પરિ વાલીને, પ્રભુ પણછ ચઢાવેહે;
આકણુત કષાંચીને, ટેકાર સુણાવે. સી. ૧૧ રામગલે વરમાલિકા, સીતા પહિરાવે; કાજ સર્યો ચિત્ત ચિંતવ્યું, અતિથી સુખ પાવે. સી. ૧૨ બીજે લક્ષમણું ચાઢીયું, ઊંહી વિધિ કીધી,
અષ્ટાદશ વર કન્યકા, ખગરાયાં દીધી. સી. ૧૩ વિલખાણું વિદ્યાધરૂ, ભામંડળ લેઇહે; નિજ નગરે ચલિ આવીયા, ભૂમંડળ કેઈહે. સી. તે દશરથ રાજીયે, સહુ સાજન સાથેહે; વ્યાહ ભલે સીતાતણે, કીધો નરનાથેહે. સી. ૧૫ જનકરાયને ભાઈજી, ભલે કનક કહાવે; ભરતને ભદ્રા ભલી પુત્રી પરિણાવે. સી. ૧૬ પુત્રાને પરિણામકે, વવરને લેઈહે; દિધે અધિક દાય, દાસી-દાસ કે. સી. ૧૭ હયવર–ગયવર અતિ ભલા, સિરપાવ સુહાવેહે; દશરથરાજા દાયજે, અધિકે લ્યા . સી. ૧૮
૧. દ્રિ. ૨. શેષનાગને તાપ ઓછો કર્યો તેથી તેને શાંતિ મળી. ૩, કાન સુધી ખેંચીને. ૪. અઢાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org