________________
૭૮
શ્રીકેશરાજમુનિકૃત. કે ભામડલ ચાહસી હો, ઈહ ન કઈ સંદેહ. સી. ૩૫ વાવર્તન નામથી છે, અને અર્ણવાવર્ત, ધનુષ એ છે ઘરમાંહિ હો, ૫ડપે આય ઘર્ત. સી. ૩૬ યક્ષ હજારે સેવીયે હે, અતિશયવંત અતીવ; ગોત્રજ દેવીનીપરે છે, એવી જે સદીવ. સી. ૩૭ ધનુષ નમાયાં હમ નમ્યા હે, રૂગટી કરવા નેમ; સમજે સૂધી વાતમેં હૈ, જિમ આપ રહે પ્રેમ. સી. ૩૮ એહ અભે છે ખરે હો, એતો પરતક્ષ આજ; એકહીને ચહેડ હો, સાર(૨) વંછિત-કાજ. સી. ૩૯ બેચર ચંદ્રગતિ ચાલીયે હે, પુત્ર અને પરિવાર, ધનુષ દેય લીધા ભલા છે, રાજા લીધાં લાર. સી. ૪૦ મિથિલાનગરી આવી છે, બાહિર ડેરા દીધ; વરણન તે વિદ્યાધરાં હે, પૃથ્વીમાંહિ પ્રસીધ. સી. ૪૧ અષ્ટાદશમી ઢાલમેં હે, બહુ ભલી નીચાહિ; કેશરાજ પામે સહી હો, જો હવે પુન્ય અગાહિ. સી. ૪૨
દુહા, જનક વિદેહા નારીશું, સંભલાવી સહુ વાત; સાલ સમી સાલી સહી, કહી રાણી વિલલાત. દેવપન નૃપ તે તુ હું, લેવે પુત્ર પ્રધાન; લીધી ચાહે પુત્રીકા, કિમ રાખેઢું પ્રાન. સ્વેચ્છાને પરિણેતને, હરખ ઘણે સંસાર; એણઈચ્છા પરિણેતને, હરખ ન એક લિગાર. દેવગ શ્રીરામથી, ધનુષ ન ચડે જાય; અવર અને ચાહેડતાં, અણુ સિરખે દુઃખ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org