________________
૭૭.
શ્રીરામયશરસાયન-રાસ. મિથિલાનગરી છે ભલી હે, જનક તિહાં ભૂપાલ; વિદેહાઉર ઊપની હે, સીતા રૂપે રસાલ. સી. ૨૪ અમારી કુમારી નાગરી હે, મેં દીઠી અવિલેઈ વારંવાર વિચારતાં હો, સીતા સમી નહીં કેઈ. સી. ૨૫ જેહવી છે સા સુંદરી હો, તેહવી લિખી ન જાય; લિખી જીસી કહી કો શકે હો, અચિરજ છે ખગરાય! સી. ૨૬ ભામંડલને ભામની હો, જઈ મિલે એ ડિ; સાચું સુખ સંસારને હે, મહારે મન એ કેડિ. સી. ૨૭ સુત વચને સંતેષી હે, ભલો કરે કરતાર; વિસર નષિ રાજી હૈ, ઉદ્યમને અધિકાર. સી. ૨૮ ખગ ચપલગતિ મેકલ્યા હે, કરવાને અપહાર; રાજાને લઈ ગયે હૈ, કિણહી ન જાણું સાર. સી. ૨૯ ઉઠી આ સામુએ છે, મિલિયા બાંહ પસાર; કુશલ વાત પૂછી ઘણું છે, પ્રીતિતણેરે પ્રકાર. સી. ૩૦ જનક તુમ્હારે સાંભલીરે, પુત્રી રતન પ્રધાન નારી નિરૂપમ જેતલી છે, તેહને તિલક સમાન. સી. ૩૧ અછે અને પમ કન્યકા હૈ, જિમ તુમ ભાખે તેમ; સર્વ કલાગુણ આગલી હે, પિણ દેવાયે કેમ? સી. ૩૨ દીધી દશરથનંદને હા, અવરાં કિમ લેવાય; મણિ માથે છે સાપને હે, કહ કિમ લીધી જાય. સી. ૩૩ પ્રીતિ ભણું માગું અછું છે, નહીંતર છે અપહાર; કરતાં વેલા છે કિસી હે, રાખું છું વિવહાર. સી. ૩૪ હમને જીતી રામજી હા, વ્યાહ કન્યા એહક
૧–હરણ-અપહરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org