SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજ મુનિકૃત. અસુર સહુ અલગ થયા છે, પુણ્ય થકી જિમ પાપ. સી. ૧૨ જનકતણું જનપદતણે હો, ટાલીઓ સકલ કલેશ; રાજાજી સુખ માનીયે હે, રંગ વિનાદ વિશેષ. સી. ૧૩ સીતા દીધી રામને હે, સારી સગ; ભલું ભલું ભાખે ઘણે હૈ, હરખ્યા સઘલાહી લેગ. સી. ૧૪ સીતારૂ૫ શેહામણે હે, નિસુને ઋષિ-દેવ; નિરખણ હેતે આવીયા હો, સીતાઘરે તતખેવ. સી. ૧૫ કેશ–નેત્ર પિલા ખરા હે, તું દિલ છત્રીકાધાર; દંડ પાંપિણિ કોપીનસુ હે, શિરહિ શિખા સુવિચાર. સી. ૧૬ નારદરૂપ ડરામણે હે, દેખી સીતા બાલ; નાઠી રિહર ધ્રુજતી હે, ગઈ ઘરમેં તતકાલ. સી. ૧૭ કંઠ શિખા બાહિં ધરી , દ્વારપાલને દાસિ; સાહિરહ્યાં જઈના શકે હે, હરિ પડિજિમ પાસિ. સી. ૧૮ કલિકલિ સુણીજન આવી હો, હાથ ગયાં શર ચાપ; કુણુ છે હોનર પાપી છે, કુણ એહના માય-બાપ. સી. ૧૯ ઉમાહી ઉંચા ચઢયા હે, હુઈ ઘણા હશીયાર માર માર કરતા થકા હો, જાણે જમ અવતાર. સી. ૨૦ નારદ ઋષિને દેખીને હે, સુસતા પડીયા સે; શનૈઃ શનસ્ નીક હે, કામ કરે સો જે. સી. ૨૧ રૂપ લિખે સીતાતણે હે, ભામંડલને આય; દેખાડે પટ દેખતાં હે, કમર દુચિતે થાય. સી. ૨૨ દુચિંતાઈ કુમરતણું હે, પૂછી મિત્રો સાથિ, પટ તદા તે દાખવે છે, અષિ પૂછો નરનાથિ. સી. ૨૩ ૩–આણ. ૪-ધનુષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy