________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૭૩
નારીને આણી વિજેગો, પિંગલજી લ ગે; ચિત્તથી નવિ છુટે નારી, ઘાટી એ મેટી ભારી. સુ. ૧૯ દશરથને દેશ વિણાશે, કુલમંડિત જન ત્રાસે; તબ બાલચંદ્ર ચઢી આયે, બાંધી નૃપ પાસે લ્યા. સુ. ૨૦ દીનપણે તન દેખી, કરૂણું નૃપને સુવિશેષી; છેડી દીધે તિહિવારે, કુંડલમંડિત સુકુમારે. સુ. બાપ રાજને કાજે, કુમરજી રહે નિત્ય સાજે; મુનિચંદ્રષશ્વર સંગે, હે શ્રાવક અતિ ઉછરંગે. સુ. રર રાજવાંછનાંમાંહિ, તસ પ્રાણજ છુટા પ્રાંહિ; જનક ઘરે અવતારો, નિસ્ણે સીતા સુવિચાર. સુ. ૨૩ સરસા પિણ ભવમે ભમતી, સા ફિરે ઇચ્છાયે રમતી, હુઈ પુરોહિતની કુમરી, સા પઢવે ગુણવે સુમરી. સુ. ૨૪ વેગવતી કહી વાણી, સંયમ સાથે મતિ ઠાણું; બ્રહ્મલોક હુઈ આવી, રાણી ઉરે ઉપજી ઠાવી. સુ. ૨૫ કમર કુમારી બિહું જાયા, તે યુગલપણે સુખદાયા; તા વિદેહા હરખી, સુત પુત્રીને મુખ હરખી. સુ. ૨૬ પિંગલ મુનિવર ગુણવતે, પહેલે સુરલેકે પહું તે; અવધિ ગ્યાનશું દેખે, તબતે અતિ રસ વિશે. સુ. ૨૭ તબ તે બાલક અયહરીયે, તે સુરવર શ્રેષે ભરીયે, જાણે અબ અમરષ પિછું, મારીને મન સંતવું. સુ. ૨૮ વિવેક વિચારે તમે, એ છે પાતકને ઠામે; વયરને વયર વસાવું, સંસાર ઘણું વધાવું. સ. ૨૯ પદ્રિય કે પાપ, સહિવે નરકે સંતાપ; તિગુહી એ બાલે, હણતાં દૂષણ અસરાલે. સુ. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org