________________
૭૪
શ્રીકેશરાજમુનિકૃત. વૈતાઢયગિર
સુ. ૩૨
એમ વિચારી દેવેશ, તતખેવા. દક્ષિણ શ્રેણે સહુ તા, માહાંના મન મેહતા. સુ. ૩૧ રથનુ પુર ચાલિઆય, ભૂષણસું ભૃષી કાય; તે ખાલક વનમે'મૂકે, તે વિષુધ પ્રકાર ન ચૂકે. તમ ખેચર ચંદ્રગતિ દીઠે, તખ લેાયણ અસીય પીઠ; ઉઠાઇ ઉંચા લીધા, ત્રીયા પુષ્પવતીને દીધા. સુ. ૩૩ ઘરે નહી છે સતાના, એ આરતિ છે અસમાન; મુજને તૂ કરતારા, એ દીધા. દેવકુમારે. સુ. ૩૪ લૈગાંમે એમ સુાયે, રાણીજી નદન જાયે; તખ ઉચ્છવ અધિક કરીજે, લચ્છીના લાહા લીજે. તનુકી અતિ કાંતી કીજે, ભામડલ નામ ધરીજે; એ સત્તરસમી છે ઢાલા, કેશરાજ કહે સુવિશાલા. સુ. ૩૬
સુ. ૩૫
દુહા. વિદેહારે વિશેષથી, સુતદુઃખ સાયરમાંહિ; ઝુલે આંસુ નાખતી, પતિ સમજાવે પ્રાંહિ. ભવાંતરને વયરીયે, અપહરીચે સુત એહ; શાધન કરિસ્યાં હુંસહી, મ કરોશ તુ' અદેહ. થાનિક થાનિક શોધીયા, ગિરિગર આરામ; ખબર ન પામી પુત્રની, રાજા રાણી તામ. પુત્રીનુ... મુખ દેખતાં, શિતલતા પામ; ખેોલાવી માય–બાપજી, સીતા એહુવા નામ. ઢાલ, ૧૮ મી. કર્મતણી ગતિ કિભુલી ન જાણવી. એ દેશી.
સીતા કુમરી વાધતી હા, ચ'દ્રકળા જિમ દેખિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org