________________
૭૨
શ્રીકેશરાજમુનિકૃત. વિદગ્ધ નગર છે વારૂ, રાજાજી અધિક ઉદારૂ; પ્રકાશસિંહ નરનાહ, પ્રવાલીને નાહે. સુ. ૮ સબ સાજનેરે હા, કુડલમંડિત સુત જા; સુત સુંદર અધિક સલૂણ, સુત તેજ પ્રતાપે દૂણે. સુ. ૯ કયાનક ભવમે ભમતે, સેવાદિ મારે ગામતે; નહીં વક ચકદેવજ પુરરાજે, ચકદવજ રાય વિરાજે. સુ. ધુમસેન પુહિત તેહને, સ્વાહારમણી છે તેહને; જા તિણે પિંગલ નંદે, ઉપજે મામને આનંદે. સુ. ૧૧ અતિસુંદરિ બેટિય રાની, ખપ કરતી અતિતી વિદ્યાની, શ્રી આચારજજી પાસે, પિંગલ પઢે ઉલ્હાસે. સુ. ૧૨ તબતે બધાણે નેહો, કુમરને કુમરી તેહે; સંગતિથી વિણસે કામે, ઈમ જેય બહુલા ઠામે. સુ. ૧૩ કુમારીને લેઈ નાઠે, ઉત્રામણ અતિ ઘાઠે; વિદગ્ધ નગરે ચલીયે, વસવાને મન ઠહિરા. સુ. ૧૪ સો કિસબ ન કઈ જાણે, નૃપ લાકડી મલી આણે; જિમતિમ તેઓ પેટ ભરે, વિણ કિસબજ એમ કરે. સુ. ૧૫ એ સિબત અધિકાઈ, નિજ પરમેં લહે વડાઈ; એ કિસબ કલાયે દીઠે, શશી રૂદ્રતણે શિર બઈઠે. સુ. ૧૬ અતિસુંદરિ સુંદરતાઈ નૃપ સુતને કેણે બતાઈ; સા લીધી તિણે છિનાઈ, પિંગલ રહીયે મુહવાઈ. સ. ૧૭ ભય બાપતણે અતિ આણી, પર્વતમાંહી પલ્લી ઠાણું. કંડલમડિત તિહાં વસ, સુખ દુઃખને દેખે રસીયે. સુ. ૧૮
૧ કુંડલ પહેરેલે છોકરો જો . ૧ કળા, ૨ લાકડાં માથે આણતો હતો.
કરે વિણ કિસ કરી માલી આણે
આ કિસબવણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org