________________
શ્રીરામયશેરસાયન-રાસ.
૭૧ વિપ્ર ભલે વસુભૂતિજી, અનુકશાને શ્યામ. ૩
અંગલ છે અનુભૂતિજી, સરસા વહૂરે નામ; કન્યા વિપ્રે અપહરી, પૂઠે હુ પતિ તા. મેહવસે મેહ્યા ઘણું, માય-બાપ તિહિવાર; પુત્ર ગવેએ ચાલીયા, વિચ મિલિયે અનગાર. ૫ અનગારહિ ઉપદેશથી, લીધે સંયમ–ભાર, સ્વર્ગ સુધર્મ દેવની, પામી પદવી સાર. ૬ હાલ ૧૭ મી. કહું કહું મન મૂરખ મેરે–દેશી.
અથવા–બારામાસાની દેશી. સુણિ સુણિરે સયણ સયાણ, કંઈ હવે અધિક અયાણા; એ કર્મ ન છૂટે કેઈ, સુર-દાનવ-માનવ હેઈરે.
સુણિ સુણિરે સયણ સયાણું. ઉવાનારી હુઈ નારી, નૃપ ચંદ્રપ્રગતીની પ્યારી, પુષ્પવતી અભિધાને, સુખ માને મેરૂ સમાને રે, સુ. ૨ વૈતાઢયગિરે અભિરામે, રથનું પુર પુરને નામે; સો દેવ ચવીને આયે, ખગ ચંદ્રગતિ કહાયેરે. સુ. સુસા પિણ સંયમ સેવી, બીજે સુરલોકે દેવી; હેઈને માને શાતા, સુખમાંહિ વાસર જાતા. સુ. અનુભૂતિ જે આરત કરતે, નારીને અતિ દુઃખ ધરતે; ભવમાંહિ ભમતે જોઈ, હંસ બાલ હ ઈ. સુ. ૫ સિંચાણે સાહી નડીયે, રાષિ આગલિ આવી પડી;
ષિજી દીધે નવકારે, લો કિંમરને અવતારે. સુ. ૬ દશ સહસ્ત્ર વરસને આયે, ભેગવતાં પુણ્ય પ્રભાવે; સે દેવ ચવીને આવે, બદલે વાલે સુખ પાવે. સુ. ૭
આવી પડી
દશ સરસ લરકારે, લ
લા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org