________________
૭૦
શ્રીકેશરાજમુનિકૃત. લીલા મુષ્ટિપ્રહાર કરાવે, પર્વત ના ચૂરી; શૂરવીર સાહસિયામાંહિ, પાવે કીરત પૂરી કુ. ૧૫ ક્રીડાકારણ ધનુષ ચહેડી, જબ પૂછે એ બાણો; સૂર્ય શક ધરીને કપ, પાડે મતિએ વિમાને. કુ. ૧૬ કાંઈ એક ભુજબલરાય વિચાર્યો, કાંઈક સૂતબલ જાણ; કાંઈ એક ધીર્ય ધરી નૃપ વસીયે, પુરી અધ્યા આણી. કુ. ૧૭ ભરત પુત્ર કે કઈ જાયે, પુરી અયોધ્યામાંહિ; સુપ્રભાયે શત્રુઘનજી, જાયે અધિક ઉછાંહિ. કુ. રામ અને લક્ષ્મણની જેડી, કવિમુખથી કહાણું; ભક્તિ અને શત્રુઘકેરી, જગમેં જોડી જણાવ્યું. કુ. ૧૯ ગજદંતાયે મેરૂ મહીધર, શોભા અધિકી લહાવે; દશરથરાજા નંદન ચ્યારે, કરમે તેરે કહાવે. કુ. ૨૦ એ લમી ઢાલ ભલીરે, રામતણે અવતાર કેશરાજ ત્રાષિરાજ વખાણે, એ પહિલે અધિકાર. કુ. ૨૧ ઇતિ શ્રી ઢાલ સોળમાં રામય રસાયને,
પ્રથમ અધિકાર –
દુહા, ગામ ગણહર ગુણનિલે, મૈતમ ગિરિ નામ; ગોતમ ગુરૂ ગુરૂમાં વડે, ગાતમ કરૂં પ્રણામ. ૧ ભામંડલ સીતાતણે, યુગલપણે અવતાર; કિહિ કારણ અલગ પડ્યા, નિસુણે એહ વિચાર. ૨ જબૂદીપે ભરતમેં, વસતા દારૂગામ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org