________________
શ્રીરામયશરસાયન-રાસ.
६८ આનંદ પાયે સબ મન ભાયે, ઉચ્છવ અધિક મંડાયે. કુ. ૩ રમણ આવે કેલી રચાવે, કુંકુમ હાથ દેવા, તાસ રચાવે પાત્ર નચાવે, ઉચિત અધિક ઉપાવે. કુ. ઘર ઘર વારણું તરણુ રચના, નારી અખાણું ચાવે; પૂર્વ મુખ્ય ફલાદિક આણી, મંગલાચાર કરાવે. કુ. ૫ ચિંતામણિ સુરતરૂ જિમ રાજા, દાને દાલિદ વારે; જાચિકનામ અજાથક કીધા, સુજશ હવે જગ સારે. કુ. ૬ પવારે નિવાસ તેહથી, પ4 દીયું તસ નામે; સહુ જગને અભિરામપણાથી, બીજું નામ જ રમે. કુ. ૭ ગજ હરિરવિશશી અગ્નિજકમલા,સાયર સુપનાં સાતે, દેખી સુમિત્રા સ્વામી આગે, આવી કહેવા વાતા. કુ. ૮ દેવકથી ચડી આયે, ઉત્તમ જીવ અપાર; રાણી ઉદરે વાસ લીયોરે, હરખે રાય ઉદા. કુ. ૯
શ્યામ વરણ સુત જાયે નંદન, રાજા મન ઉચ્છાહે; ઉચ્છવ વિવિધ પ્રકાર કરીએ, લીજે લચ્છી લહે. કુ. ૧૦ અષ્ટપ્રકારે પૂજા જિનની, મૂક્યાં બંદીવાને; ઉત્તમ પુરૂષ ઊપજયાંથી, સહુને હવે કલ્યાણે. કુ. ૧૧ નારાયણ અભિધાન દીયુ, લક્ષમણ અપર વિધાને; "સુરતરૂ-કંદતણી પરિ દેઈ, વાધે પુરૂષ પ્રધાને. કુ. ૧૨ અનુક્રમે વીર વિશેષ વિશે, શેહ ઘણેરી પિષે; નીલાંબર પીતાંબર પહિરે, સાજનીયાને સંતેશે. કુ. ૧૩ આચારજ શાખાકર શીખ્યા, સકલ કલાગુણ તેહે; જાણપણે સુરગુરૂ સારીખા, પરતિખ દીસે તેહે. કુ. ૧૪
૧ કીડા. ૨ સિંહ. ૩ લક્ષ્મી. ૪ કાળે. ૫ કલ્પવૃક્ષ. ૬ શેભા.
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org