________________
શ્રીકેશરાજમુતિકૃત. સુખમે સેવે સુંદરી, સુંદર સેજ મઝાર; રાણીજી અપરાજિતા, સુપન વિલેકે ચ્યાર. સાત હાથ ઉંચે સહિ, લાંબણે નવ હાથ; ચવડપણે કર તીનજી, કરી કરિણીને નાથ. કેહરિ કટિ ખીણે ખરે, પાંચમુખ પરેશ કરતો દીઠે મુંહ, રાણી હરખ વિશેષ. નાયત ગ્રહગણ તણો, રેહિણને ભરતા; ઉતરતે આકાશથી, ચંદ્ર મહાસુખકાર, ઉગતે અતિ રાતડે, નહી બાપડ લિગાર;
સૂર શહસ્ત્ર કિરણે કરી, પામે શેભ અપાર. રાય જગાવી વીનવે, ઈશ ! સુણ અરદાસ; એ સુપનાને ફલ કહે, જિમ પહુંચે મન આશ. પીયુ પરમસુખ પાયકે, ભાખે સુપન વિચાર; પુત્ર અને તે પ્રસવચ્ચે, સહુ જગને આધાર. ગર્ભદેષ સહ ટાલતાં, પિષ કરતા સાર; શુભવેલા સુત જાઈયે, વર જય જયકાર. ૯
હાલ. ૧૬ મી. અબતું ધીરે—એ દેશી. શુભવેલા શુભવાર, કુમર જાયેરે; હરખ વધાર્યો મંગલ ગાયે, સબ જગને સહાય. કુ. ૧ નગર ઝડા જલ સિંચાયે; કુસુમાંઘન વરસા, ચેક પૂરા કલશ વંદા, ઇંદ્ર તમાસે આયે. કુ. ૨ લેક મિલાયે ઢેલ બજા, ગુહિર નિશાન ગુડા;
૧ હાથી. ૨ સુરજ. ૩ ચૈત્ર સુદ નવમી-પુષ્ય નક્ષત્ર દિને શ્રી રામચંદ્રજીનું જન્મ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org