________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૪૨
૪૨
(દ્વિરુધિરદ નૃપ નીકે, સિંહદશન દિલપાક; નૃપ હિરણ્યકસપૂછ, જેહની જગમેં ધાક. પેજસ્થલ પ્રઢ, કફ ને રઘુરાય; એ સૂર્યવંશી, રાય સહુ સુખદાય. કે ઈ મેક્ષ પધાર્યા, સ્વર્ગ પધાર્યા કઈ એ વંશ વડે, વિશ્વવિદીતે જોઈ અન્નરશ્ય નરેસર, અયોધ્યાને રાજ; કરતે અતિ વરતે, સારઈ પરજાના કાજ. તેહના દેઈ નંદન, અનંતરથ અધિકાઈ દશરથ દિલ ધરી, શેભા કહી ન જાઈ. અન્નરણ્ય નવેસર, ખેચરસું મિત્રાઈ, સાથે વ્રત લેસ્યાં, આપ એહ સગાઈ સે સહસ્ત્રકિરણ નૃપ, રાવણ સાથ લ(ડા) લેઈને હા, તબ વ્રત લીધે ધાઈ અન્નરણ્ય નવેસર, અનંતરથ સુત સાથે સંયમત્રત લીધે, મેટા મુનિવર હાથે. વિદ્યાધર સાથે, પાલી બેલી વાચ; સે મુગતિ સિધાયા, જગમેં માટે સાચ.
દશમી ભાખી, ઢાલ રસાલ અપાર; કેશરાજ વખાણે, સાધુ સદા સુખકાર.
દુહા, માસ એકને થાપી, રાજા દશરથ રાજિ; ચંદલા જિમ દિનદિને, વાધે દલબલ સાજિ. ૧-જગપ્રસિદ્ધ.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org