SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિકૃત. શસ્ત્ર શાસ્ત્ર આટ્ટે કરી, કલા સકલના જાણુ; વિનય વિવેક વિચારમે’, પડિતપણે પ્રમાણુ, જોવનની વય પામીએ,શૂરવીર દાતાર; ભુગતા ઝુઝારને ગુણી, વસુધા જશ વિસ્તાર. ઢાલ ૧૫મી, એક દિવસ રૂખમણિ હરિસાથે-એદેશી. રાજા દશરથ દીપતારે, દિન દિન તેજ પ્રતાપેરે; અંશ ધણીને એડમેરે, દીસે આપે આપેરે. રાજા દશરથ દીપડે રે. દર્ભસ્થલપુર જાણીયેરે, સુકેશલ તિહાં રાયારે; રાણી નામે અમૃતપ્રભારે, રાજાને રાજાને સુખદાયારે. રા. પુત્રીવર અપરાજિતારે, ઇંદ્રાણી અવતાર રે; વ્યાોં રદશરથરાયને, ઉચ્છવ કરીય અપાશેરે. રા. સુશીલા ત્રિયાની ઉપનીરે, મિત્રસુ` ભૂપાલેરું; સુમિત્રા પુત્રી પરિણાવે, દશરથને સુવિશાલારે. રા. સુપ્રભા અતિ દેહનીરે, સુપ્રભાતસ તસ નામેરે; રાજા ર્ગે પરિણાવેરે, દશરથને અભિરામેરે.રા. પ‘ચેદ્રિયસુખભે ગવેરે, પૂરવપુણ્ય પ્રસાદે રે; પૂરવ પુરૂષ ઉજાલીયારે, વિસ્તરીયા જશવારે. રા. ૬૪ “જાત કુલીનવડે જગમે, ધન-ધામડે હમરી નગરી, હમ યુદ્ધવડે બલવંત ઘણું, ઐસા કાન જોરાવર ઝુકરી(યાં); (યાં)મુદસી દેહ કહા ગિરિવા, જેસ ફૂટ ગઇ ચટકે ગગરી, પ્રભુ પ્રેમ વિના ભગવત કહે નર, મૂમર્યાં ઝગરી ઝગરી”. ૧ કીર્તિ. ૨ પરણી. Jain Education International For Private & Personal Use Only 3 3 ૪ ૧ www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy