________________
શ્રીકેશરાજમુનિકૃત.
૩૩.
૩૪
તબ શ્રાવક હ, જામે ધર્મ ભલે. ૨૯ મહાપુરી ચલી આયે, શુભકમને પ્રેર્યો, સુભટે પરધાને, આવી નૃપને ઘેર્યો. ૩૦ તબ દિયસું પાંચે, મહાપુર નગરને રાજા સહુ લેગાં મા, વાધ્યા(ગ્યા) અધિક દિવાજા. તબ પુરી અધ્યા , દૂત મેકલિએ એક; સુતસેવા માને, કે તુમ્હ સાહો ટેક. સુતવાત ન માને, રાજા દલબલ સાજે; સુત પિણ સામહીયે, સન્મુખ આણું વિરાજે. તબ તાત પૂત દે લડીયા, શઍ વિવિધ પ્રકારે; હાર્યો તબ નદન, જીતી તાત તિવારે વિલખાણે દેખી, રાજારી આંત તપાણી; ખેલે બયસાડિયે, બાલ આપણે જાણી. ૩૫ દીધા દેઈ રાજ, રાજા સંયમ ધારી; વિચરે મહીમંડલ, ષટકાયાં હિતકારી. સિંહરથરાજાને, રાજા શ્રી બ્રહ્મરથ; ચાતુરમુખ રાજા, હેમરથ શાંતરથ. ઉદપૃથુરાજા, વારિરથ શશીરથ; આદિત્યરથ રાજા, માધાતા સમરથ. ૩૮ નૃપ વીરસેનજી, પ્રતિમન્યુ માનીતે નૃપ પઘવજી, રવિન્યુ જાણતે. ૩૯ સબહી મન ભાવે, વસંતતિલક નરેશ; નૃપ કુબેરદત્તજી, કુંથુર ભવિશ. ૪૦ ૧-પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, ત્રસ. એ છ કાય.
३७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org