________________
શ્રીરામયશરસાયન-રાસ.
દક્ષિણથી માની, પિણ મનમેં ન સુહાણ; જે મુવિસન પડીયા, તેતે છે પાપી પ્રાણું. તબ સૂર સંઘા, ગુપતિપણે કહે રાય; ખિણહી એક મેં તે, માંસ પખે ન રહાય. તુહે તુમારે, જે મુઝને દીયે માંસ શેધિઓ નવિ પાવે, દીઠે કરીયે પ્રયાસ. એક બાલક મુ, નૃપને આણું ખાવાવે; માણસને માસે, સ્વાદ ઘણેર પાવે. તબ ગિઢ રાજ, દિનકે એક મરાવે; વર નવિ માને, લેક અશાતા પાવે. મંત્રીસર મેટે, રાજતણે રખવાલે; કહિ કહિ સમજાવે, રાજા નવિ દીયે ટલે. તબ બાંધી કાઢે, કાઢી દીધે રાજા; થાપક ઉથાપક, લેક સદાહિ તાજા.
દાસતણે સુત, ન્યાયવંત નરેસ, સિંહરથ થિર થાયે, સુખદાયી સુવિશેષ. ભૂપતિ અતિ ભમતે, દક્ષિણ દિશિ ચલિ આવે; દેખી એક મુનિવર, ગાઢી શાતા પાવે. પૂછે તબ ધરમજ, મુનિવર ભાખે વાર; પરિહરિયે માંસજ, અરૂ પરિહરિયે દારૂ. ઉ બીજી નરગે, ઉ ત્રીજી પિહુચાવે, ઈમ સુણતાં રાજા, મનડે ડર અતિ પાવે. પચ્ચખાણ કરે નૃપ, માંસ અને મદકેરે; ૧ લુબ્ધ થયેલ.
ય
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org