________________
શ્રી કેશરાજમુનિકૃત. એ છે વિભિચારણ નહીંતર એહવે કામ; ન કરે કાઈહુજી, નારી ધરાવી નામ. રહી મન ખાંચી, ન વલે વાલીઓ કેમ; રૂડે જગ કરતાં, થાયે ભૂડું એમ. રાજાને દીલે, ઉપજીએ વરદાહ, ઓષધી નવિ માને, આણે અરતિ અગાહ. સા સદેસ ઉતારણ, રાજા આગલ વાણી; સહુને સાંભળતાં, પ્રગટે અવસર જાણી. મેં નિજપતિ ટાલી, અવર ન વાંછિએ કે તે શાસનદેવી, સાંનિધિ કરજે ઈ. ઈમ કહિતી રાણી, ફરસિઓ રાજાઅંગ; હરિયાહન આયા, ભાજી જાય ભૂયંગ. તિમ વેદના નાઠી, દીઠે દેહ નિરોગ; રાણીસું ભેગવે, પંચેન્દ્રિય સુખભેગ. રાણુઉર ઉપજે, પુત્ર ભલે સોદાસ; પટ થાપી આપણુ, સંયમસું સુખવાસ.
દાસ નરેસર, અષ્ટાહિનિક ઉછાહ; મંડાવે ગાવે, શ્રીજિનનાગુણગાહ. તબ જીવદયાને પડહે, રાય વજાવે; મંત્રીસર બોલે, એ મુઝને ન સુહાવે. ૧૬ તવ પૂર્વજ પુરૂષે, માંસ ન કિડી ખાય; તુમહી તિમ ચાલે, જે ચાહો સુખપાયે. ૧૭ ૧-ઘણું બહુ. ૨ સર્પ. ૩ અઠ્ઠાઈ મહેત્સવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org