________________
શ્રીરામયશરસાયન-રાસ. કીર્તિધર કરણ કરી, કર્મતણે ક્ષય કરે; મોક્ષ પહંતા નર કેવલી, નરભવને ફલ લીધેરે. અ. ૨૮ તેરસમી એ ઢાલમેં, જે રસ પોષિયે તેણે; કેશરાજ રસ તેહવે, પોષાયે કહો કેરે. અ. ૨૯
દુહા ચિત્રસુમાલા રાણી, જાયો સુંદર નદ ૧ હિરણ્યગર્ભ નામે ભલે, શત્રુકંદ નિકંદ. હિરણ્યગર્ભ ધરે ગેરડી, મૃગાવતી અભિરામ; નથુરવ નામ સુત જાઈયો, દુઃખિત-જન-વિશ્રામ. હાલ ૧૪ મી. માઈ ધન દિવસ-એ દેશી. હિરણ્યગર્ભગૃપ માથે ધવલે, કેશ દેખી આલેચે
એ જમદૂત વિશેષ. ૧ તતખિણ તે રાજા, નથુરવ કુમારને રાજ; થાપી આપણુપે, સાર્યા આતમકાજ. રાજા ઘરમાં રાણી, સિંહિકા અભિધાન; સા સબ વિધિ જાણે, સૂરપણે સાવધાન. ઉત્તરપથના નૃપ, જીતણ ચાલીઓ જામ; દક્ષિણપથરા નૃપ, અડિયા અયોધ્યા તામ. રાણું તે જીત્યા, કરી સબલે સંગ્રામ, સિંહને આગે ગજ, કિઉં ન તજે ગજઠામ. નૃપ જીતી આયે, નિસુણી એહ ઉદંત; ગાઢ દુઃખ પાયે, કામિનીઊપરિ કંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org