________________
૫૮
શ્રીકેશરાજમુનિકૃત. કીર્તિધર ને સુકોશલ, આપ પૂત એ દેઈ; ચેનું ચારિત્ર પાલતાં, વિચરતાં મુનિવર સેઈરે. અ. ૧૭ ગિરિગરને અનુસરી, કરતા તપ ઉપવાસે રે; સમતારૂપે વર્તતા, રહિયા રષિ ઉમાસેરે. અ. ૧૮ કાતિપૂનમ પારણે, નગરભણી આવંતરે; એતલે આવિ વાઘણી, ઋષિ સાહી ધાવતેરે. અ. ૧૯ તાત કહે સુત સાંભલે, એહ ઉપદ્રવ આરે; હેવા દિયો મુજ આગલે, સ બાલંત સુહાયરે. અ. ૨૦ પાછા પાવ ન પાઠવું, ક્ષત્રીને એ ધમારે; સહીશ ઉપદ્રવ આજ એ, સાધે શિવમારે. અ. ઉહહી ઊભા રહ્યા, આરાધન વિધિ સારે; મમતા મૂકી દેહની, આતમગુણ આરાધ્યોરે. અ. ૨૨ વિદ્યુતુપાતતણી પરે, વાઘણી તે વિકરાલેરે, આવી પડી સુત ઉપરિ, ધરણું પડે ત્રાષિ બાલેશે. અ. ૨૩ વિદારી નખ અંકુશ, બાલા હનુની ચામોરે ; તિરિ સે વલે અતિ તિરસથી, પહેલેહી તારે. અ. ૨૪ તેડિ તેડિ તનુત, ખાયે તબ સા માં રે; વિભૂરી નાખ્યો ઘણે, કીધે અધિક પ્રયાસરે. અ. ૨૫ અમૃતને કવલે કરી, પિષીથી જે દેહેરે; વૈર વિનાહી વાઘણી, તોડી નાખી તેહારે ૯ અ. ૨૬ પરિણામે ચઢતે કરી, પાયે કેવલનાણેરે, કુશલ ઘ(૫)ણે સુકેશલે, સાધ્ય પદ નિર્વાણે રે. અ. ૨૭ ૧–પર્વતની ગુફા. ૨–પગ. ૩–પૃથ્વીપર. ૪-ચામડી.
* વાઘણી અઢાર દિનને અનશન કરી, આઠમે સ્વર્ગે ગઈ આ વાત મૂલ પાઠમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org