________________
શ્રીરામ શોરસાયન-રાસ,
પ૭
આંત તપાણી આકરી, નહીં રહી શુદ્ધિ લગારે; પુત્રજ વાહે પતિથકી, એ જગને વિવહારે. અ. ૫ અન્યસું લિંગી આકરા, આણી અડિયા તારે, કાઢ નગરી બાહિરે', જેવા મિલિયે ગામે રે. અ. ૬ ફિટિકારે જણ જણ મુખે, રાણી સાથે સરે, જેર ન ચાલે કેહને, પિણ આણે અપસેરે. અ. ૭ ધાઈ આવી રેવતી, રાજાજીને પાસે રે, કારણ પૂછયો રેજને, ભાખે ધાયી ઉદાસેરે. અ. ૮ તાત તુમ્હારે દેવજી, તપ કર દુમ્બલ પ્રાંહિરે; ભિક્ષા લેવાને કારણે, આયાથા ઉચ્છહિરે. અ. ૯ રાણસેવા સાચવી, તેને કહિ ન જાયેરે; પૂરવલી પરિચય લગી, એ મુજ હો ભરાયેરે. અ. ૧૦ એમ સુણતાં વેગસું, ગહવરી ભૂપાલેરે વંદન કરિવા તાતને, આઈ ગયે તતકાલેરે. અ. ૧૧ પગ લાગી ઊભે રહે, માગે સંયમભારે; જગમેં કે કેહને નહીં, સ્વારથી સંસારરે. અ. ૧૨ કરજેડીને વિનવે, દેવી ચિત્રજમાલોરે સુતવિણ કિમ થિતિ ચાલશે, ભાખે રાય રસાલોરે. અ. ૧૩ ગર્ભ. અછે ઉર તાહિરે, મેં તસુ દીધે રાજેરે; અંતરાય કઈ મત કરે, સારણ દીજે કાજેરે. અ. ૧૪ તાત પાસે વ્રત આદર્યો, ચઢતે ચે ભારે; વાત સુણુંત મુઈ સહી, તબ સહદેવી માયો. અ. ૧૫ કોઈએક આરતિ ધ્યાનમેં, કાંઈ એક ક્રેધપ્રણામેરે; વનમે હુઈ વાઘણી, ગિરિગર તસ ડામરે. અ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org