SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિકૃત. સુકેશલ સુત ઉપજજિસે, ગુપતિપણે સઉરાખિઉતિ જાણીએ નૂ૫ થાશે સંજમી, રાજરિદ્ધિ રમણીને વમી. ૨૫ જાણીએ રાજા ભેદ વિચાર, સુતને સુપીયો પૃથ્વી–ભાર; સમતારસ સાથે ચિત્ત ધરી, રાય વરીત સંજમસિરી. ૨૬ એ બારસમી ઢાલ અનૂપ, સંયમવ્રત પાલે ભલ ભૂપ; કેશરાજ ઋષિરાજ વખાણ, કરતાં થાયે જનમ પ્રમાણ. ૨૭ દુહા. અજબ તમારે જગ ઘણે, વિણહિ માંહિ એહ; રાણી દુખ દીયે રાયને, ફિટિ કારમાં સનેહ. ૧ પઢિઓ ગુણઓ મતિ આગલે, કરતે ઉગ્ર વિહાર; દિન કેતાને આંત, ફિરિ તે સે અણુગાર, ૨ પુરી અયોધ્યા આવીયે, લેવા કાજ આહાર; મધ્ય દિહાડે તાવડે, હીંડે ઘરિધરિ વાર. ૩ હાલ ૧૩મી. સેરઠી દ્વારા પુરી—એ દેશી. અઈ અઈ! કર્મવિટંબના, રાણી રાજા લારરે, આપ કરે અવિનય ઘણે એ માટે અવિચારોરે, અઈ અઈ! કર્મવિટંબના. અ. ૧ ગેખે બેઠી રડી, નગર નિહાલનું હેત; ફિરિતે રિષિ અવેલેકી, કટુઆણી તસ નેતરે. અ. ૨ આપ ગયે મુજને તજી, લેઈ જાશે પૂતોરે , વયરી વિવિધ પ્રકારને, આ કરણકુ સૂતરે. અ. ૩ પતિરે ગયાં ઘરે પુત્રસું, બાંધી રહી છું નેહેરે; પુત્ર ગયાં કરિશું કિચું, મુજ મન એ અંદેહેરે. અ. ૪ ૧-કેટલાકને ૨-સ્ત્રી-રાણી. ૩-પુત્ર. - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy