________________
શ્રીરામયશેરસાયન–રાસ.
૫૫
હીયે છે
. ધ
જયેન
ને
તું થારી ભગની સમજાવિ, તું પિણ સંયમમારગ આવિ, દુખપૂર્વક સંસારી સુખ, પાછેડી દેખેવા દુઃખ ૧૬ નાહ-નારી-ને શાલ સાથ, વ્રત લીધે ગુણસાગર હાથ; અવર હી રાયકુમર પણ વીશ, ચરણ ગ્રહે તબ વિશ્વાવીશ. ૧૭ હાસિથકી ઉપજી ધર્મે, ધર્મ થકી લહી શિવશર્મ, સહિ સગો જગમાંહિ ભલે, ધર્મ કરાવે ઉતાવળે. ૧૮ એહ સુણ શ્રીવિજયનરેશ, વૈરાગે મન આણી વિશેષ; પુરંદરને દેઈ રાજ, રાજાયે સાર્યા નિજકાજ. ૧૯ પુરંદર સુત સેહામણ, જાયે પ્રથવી રાત; કીર્તિધરને પદવી દીધ, રાજાયે સંયમત્રત લીધ. ૨૦ કીતિધર નૃપ ઉદાસી, સંયમ સાથે મન વાસ; ન કરે રાજતણી સંભાલ, મંત્રીસર ભાખે સુવિશાલ. ૨૧ જબ ઘર ઉપજે નંદન આય, તબ તુહ સંયમ લે રાય, નૃપ ઘણુને પાલ્યો રાજ, તુહ પડયાંથી લાવે છે આજ. ૨૨ નાહેહી લેગાં એ શાચ, તુહ મને કીઉં ન કરે આલેચ, જેહને પાછલિ નહિ સંતાન, તેહના તો ઘર કહ્યા મસાણ. ૨૩ એમ સુર્ણતાં ઢીલે પડિયા, વિષય સુખ ઉપર મન અડિયે સહદેવનામે કામિની,ભાગ્યવતી છે ભલલી) ભામિની. ૨૪ * “સૈણુ સહેદર માતપિતા, ભગની પ્રિયપુત્ર ન સાથઉ હૈગે, સ્વાર્થમેહમેં ભૂલ રહ્યા મન, યે નરકેશ ભવ નહી મિલેંગે; ખાવત વાદ અગ્યાન ઉર્દ મુખ, જાઠ અત્યંત ન સાચ લેંગે, સુરિ દયા સુવિચાર કહે સુણિ ધર્મ કયાં તેરી સાથ ચલેંગે.”
૧-મેલ સુખ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org