________________
૫૪
શ્રીકેશરાજ મુનિકૃત. વિજયવંત વિજય રાજાન,હિમચૂલા તસ નારી પ્રધાન; જાયાનંદન નીકા દેય, વજબાહુ પુરંદર હોય. ૫ નગર અહિપુર છે અભિરામ, જયભવાન રાજાને નામ; ચૂડામણી નામે વરનારી, પુત્રી અનેરમા સુવિચારી. ૬ વાબાસું કીધે વ્યાહ, મનમે આણી અતિ 'ઉછાહ; સુંદરી લેઈ ચાલ્યા જામ, ઉદયસુંદર વર શાલે તામ. ૭ પહુચાવણને હવે સાથિ, પ્રીતિભણી લીધો નરનાથિ, વાટે ગુણસાગર મુનિરાય, દીઠે દોડી લાગો પાય. ૮ વારંવાર પ્રશંસા કરે, ભવદુઃખથી આતમ ઉધરે; દરશન દીઠે રૂષિરાજને, ધન હે ધન હેવાસર આજને. ૯ હાસિમિસિ શાલે કહે એમ, ઘણેઘણે પરશંસે કેમ? જાણું લે સંયમભાર, કુમર કહે હા એહી વિચાર. ૧૦ શાલે કહે અબી ઢીલાં કાંઈ દિવસ ગયે ફિરિ ના પ્રાંહિ, સંયમ સાથિ વિમાસણ કીસી, મહરિમનપિણ એહજ વસી. ૧૧ કુમર કહે એ સઘલી સહી, વાત વિશેષે લીધી વહી; થે મતિ ચૂકે બેલી વાચ, શાલે ભાખે જાયે સાચ. ૧૨ સંયમ લેવા થયે હુશીયાર, ષિને કહે તારો સંસાર; શાલે કહે કાંઈ સાચે કરે, વ્યાહગીત મનમાંહિ ધો. ૧૩ કંકણું નવિ છૂટે તાહિરે, એહ મને રથ જૂઠો ખરે; તુજ પિયુ પાખેર એ સુંદરી, મરિ જાશે ખભારે ભરી. ૧૪ કમર કહે કુલવંતી એહ, નાહ સિરીસું રાખે નેહ, તેને કાં સંયમ નાદર, નારી નાહકરણ અનુસરે.! ૧૫
૧-ઉમંગ. ૨-વિના.૩-નાથ-પતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org