SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશે રસાયન–રાસ. નલરાજા દાઈ. જયકાર. વરૂણ ઘરા છે કન્યકા, સત્યવતી તસ નામ; હનુમ તને બ્યાહી સહી, જાણી વર અભિરામ. સૂર્ય(૫)નખાની પુત્રિકા, અનંગકુમા નામ; હનુમતે બ્યાહી સહી, રાવણુ જાણી સકામ?, પદ્મા સુરાગા કન્યકા, વાનરપતિની જોઈ; રિમાલની, પરિણવી એ અનેરાં વિદ્યાધરાં, પુત્રી એક હાર; પરિણાવી હનુમંતને, ધમેં સદા રાવણુના આદેશ લહી, પિરણી નારી અમદ; હનુમંત આયા નિજધરે, માતપિતા આનદ અમ મિથિલાપુરના ધણી, રિવ'શી રાજાન; વાસુકેતુ સહામણા, વિપુલનાી સુજાન. તેજ પ્રતાપે આગલા, જનકનામ જગ જોય; પરજાને પાલણભણી જનકસરીખા હાય. હાલ ૧૨ મી. ચાપાઈની દેશી. પુરિ અયેાધ્યા પ્રગટે નામિ, રાજકરે આદીસરસ્વામિ; સુનંદા સુમ`ગલાવલી, નારી નિરૂપમ ગુણ આગલી. સુમંગલાની ( ના જાયાનંદ, નિન્નાણું આનંદ ; સુનંદાયે જાયા એક, બાહુબલિ તસ અધિકી ટેક. સો પુત્રાંમે મોટો મહી, પાવેાધર ભરતેસર સહી; સવા કેડ નન્દન જેહને, સૂર્યયશા મુખીયા તેને. સૂર્યયશાથી સૂર્યવંશ, પૃથ્વીમાંહિ અધિક પ્રશ ંસ; પુરૂષ અસખ્ય હૂવા જેતલે, મુનિસુવ્રત વારે તેટલે ૪ ૧- ૨૭ાપૂર્વક. Jain Education International For Private & Personal Use Only ૫૩ ૧૧ ૧૨ ૧૩ www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy