SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીકેશરાજમુનિકૃત, પેાહતા હા પાહતા નિજ નિજ ગેહ, પ્રભુજી હૈ વહુ સુતરું તિહાં રહે એ. કુમર હા આચારજને પાસ, પઢીયેા હૈ। પઢીયે। પાડે અનેકજી એ; બહુત્તર હા બહુત્તર વિજ્ઞાન, જાણે હા જાણે વિનય વિવેકજી એ. વિદ્યા હા વિદ્યા સાધન કીધ, હુવા હા હુવા અધિક સકાજી એ; હા એકાદશમી એહ, ભાખે હા ભાખે મુનિ કેશરાજજી એ. ફાલજ દુહા. વરૂપ્રતે રાવણુ વલી,મેલે કટક અપાર; પ્રતિસૂર્યને પવનનૃપ, લાવ્યા નિષ્ણુવાર, ઢોનુ. ભૂપતિને ચાલતાં, નિષેધ્યા હનુમાન; ચાલ્યે આડંબર ઘણે, રીઝાયેા રાજાન. સુગ્રીવાદિ ખેચરાં, વરૂણુ સાથે સંગ્રામ; રાવણને વરૂણાત્મજા,વાજ્યા તામ દમામ. નંદત વરૂણતણે ઘણું', ખેàા રાવણુ જામ; હનુમંતે તે માંધીયા, વિદ્યાને ખલ તામ. હનુમંત ઉપર વરૂણજી, આવે હાય કરાલ; રાવણ રોસ કરેં ઘણા, જીતીયે તે તત્કાલ. જીતીયા વરૂણ વિશેષથી, નૃપને કરે નુહાર; થાપીએ થાનક તેહને, અબ નહીં સુણસ લિગાર. Jain Education International For Private & Personal Use Only ૨૦ ૨૯ ૩૦ 3 www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy